No results found

    પશ્ચિમ બંગાળને 7 નવા જિલ્લાઓ મળશે, મમતા બેનર્જીની જાહેરાત

    • કેબિનેટે આજે દરખાસ્તને મંજૂરી આપી
    • વધારાના લીધે કુલ સંખ્યા 30 સુધી પહોંચી જશે
    • બેરહામપુર, કાંડી, સુંદરબન, બશીરહાટ, ઇચામતી, રાણાઘાટ અને બિષ્ણુપુરનો સમાવેશ

    પશ્ચિમ બંગાળની કેબિનેટ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. એટલે પશ્ચિમ બંગાળને સાત નવા જિલ્લાઓ મેળવવાની તૈયારીમાં છે, એમ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સોમવારે જણાવ્યું હતું.

    https://www.kooapp.com/profile/AITCOfficial

    પશ્ચિમ બંગાળનાં નવા જિલ્લાઓમાં બેરહામપુર, કાંડી, સુંદરબન, બશીરહાટ, ઇચામતી, રાણાઘાટ અને બિષ્ણુપુરનો સમાવેશ થાય છે. જેથી હવે પશ્ચિમ બંગાળમાં જીલ્લાઓની કુલ સંખ્યા 30 થઇ જશે. “રાજ્ય કેબિનેટે આજે દરખાસ્તને મંજૂરી આપી છે,” મમતા બેનર્જીએ કોલકાતામાં પત્રકારોને જણાવ્યું હતું.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال