Tuesday, August 23, 2022

Delhi Crime: દિલ્હીના જેજે કોલોની વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર, બેના મોત, એક ગંભીર | Delhi Crime: Indiscriminate firing in Delhi's JJ Colony area, two dead, one seriously

મૃતકના ભાઈએ જણાવ્યું કે પડોશીઓએ મને જાણ કરી કે 2 લોકો ઢાંકેલા ચહેરા સાથે આવ્યા અને મારા ભાઈ અને તેની સાથે બેઠેલા અન્ય બે વડીલો પર ગોળીબાર (Firing)કર્યો.

Delhi Crime: દિલ્હીના જેજે કોલોની વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર, બેના મોત, એક ગંભીર

Indiscriminate firing in Delhi’s JJ Colony area, two dead, one seriously

રાજધાની દિલ્હી(Delhi)ના જેજે કોલોની વિસ્તારમાં ફાયરિંગ(Firing)નો મામલો સામે આવ્યો છે. જેમાં બે લોકોના મોત થયા છે. મૃતકના ભાઈએ જણાવ્યું કે પડોશીઓએ મને જાણ કરી કે 2 લોકો ઢાંકેલા ચહેરા સાથે આવ્યા અને મારા ભાઈ અને તેની સાથે બેઠેલા અન્ય બે વડીલો પર ગોળીબાર કર્યો. દિલ્હી પોલીસે (Derlhi Police)જણાવ્યું કે આમાં મારા ભાઈ સહિત 2 લોકોના મોત થયા છે અને 1 ગંભીર રીતે ઘાયલ છે. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.