No results found

    મહિસાગર માતાના કિનારે ખાનપુર તાલુકા આદિવાસી સમાજ દ્વારા ધ્વજારોહણ કરાયું; મોટી સંખ્યામાં યુવાનો-મહિલાઓ ઉત્સાહભેર જોડાયા | Flag Hoisted by Khanpur Taluka Adivasi Samaj on the banks of Mahisagar Mata; A large number of young men and women joined enthusiastically

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Mahisagar
    • Flag Hoisted By Khanpur Taluka Adivasi Samaj On The Banks Of Mahisagar Mata; A Large Number Of Young Men And Women Joined Enthusiastically

    મહિસાગર (લુણાવાડા)23 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    વર્ષોથી આદિવાસી સમાજ પારંપારિક પરિધાનમાં સજ્જ થઈને વાજતે ગાજતે ઉત્સાહભેર મહિસાગર માતાજીને ધજા ચઢાવે છે. મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મહિસાગર તીર્થધામ ખાતે ખાનપુર તાલુકા આદિવાસી સમાજ દ્વારા આધ્યાત્મિક સ્થાન જળદેવી મહિસાગર માતાજીના મંદિરે પ્રાકૃતિક સ્વરૂપ નદી માતાજીના કિનારે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

    પ્રાકૃતિક સ્વરૂપ નદી માતાજીના કિનારે ધ્વજારોહણ કરવામાં આવ્યું
    આ ધ્વજારોહણ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાન મંડળ પ્રમુખ વિ.જે ડામોર બાકોર જિલ્લા પંચાયત સભ્ય ભાથીભાઈ ડામોર સામાજિક કાર્યકરો વિક્રમભાઈ માલિવાડ, કનુભાઈ મછાર, વિક્રમભાઈ મછાર કાળુભાઇ ડામોર સરપંચ છત્રાભાઈ મેડા સરપંચ બાબુભાઇ કટારા તાલુકા પંચાયત સભ્ય અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ખાનપુરના યુવાનો-મહિલાઓ હાજર રહ્યા હતા.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال