No results found

    આહવાના ઉમરપાડા નજીક કાર જીવંત તારના પોલ સાથે ભટકાતાં પલ્ટી ખાઈ ગઈ, તમામ મુસાફરનો ચમત્કારિક બચાવ | Near Ahwana Umarpada, car overturns after straying into live wire pole, miraculous rescue of all passengers

    ડાંગ (આહવા)28 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    • કાર જીવંત તારના પોલ સાથે અથડાતા ભારે અફરાતફરી સર્જાઈ
    • જીઈબી આહવાને જાણ કરાતાં વીજ પુરવઠો બંધ કરી મરામતનું કામ કરાયું

    આહવાથી સાપુતારા જતી સુરતની કાર ઉમરપાડા ગામ પાસે વીજ પોલ સાથે ધડાકાભેર અથડાતા પલ્ટી ખાઈ ગઈ હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં તમામ પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો.

    કાર જીવંત તારના પોલ સાથે અથડાતા ભારે અફરાતફરી
    સુરતની કાર GJ 05 JS 5222ને સાપુતારા તરફ જતા ઉમરપાડા પાસે અકસ્માત થતાં વ્યાપક નુકસાન થયું હતું. જો કે કારમાં સવાર તમામ મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો. કાર જીવંત તારના પોલ સાથે અથડાતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. જેની જાણ જીઈબી આહવાને કરતાં વીજ પુરવઠો બંધ કરી મરામતનું કામ કર્યું હતું.

    અન્ય સમાચારો પણ છે…

    https://images.bhaskarassets.com/web2images/960/2022/08/10/aff82663-9e3d-420a-a1fb-9f2328e02c0d_1660096311047.jpg

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال