No results found

    સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શ્રવણ મહિનાના ત્રીજા શનિવારના રોજ વિશેષ શણગાર કરવામાં આવ્યો | A special decoration was done on the third Saturday of the month of Shravan at Salangpur Hanumanji Temple

    બોટાદએક કલાક પહેલા

    • કૉપી લિંક

    સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શ્રવણ મહિનાના ત્રીજા શનિવારે દાદાને ધરવામાં આવ્યો ભવ્ય ડ્રાઈફૂટનો અન્નકૂટ. મોટી સંખ્યામાં હરિ ભક્તો દાદાના દર્શને ઉમટી પડ્યા હતા.

    દાદાના આવા ડ્રાઈફૂટ સાથેના દર્શન કરી ભક્તો ધન્યતા મેળવી
    બોટાદ જિલ્લાનું વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાનું આ ધામ અહીં ખૂબ મોટી સંખ્યામાં હરિ ભક્તો આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે મંદિર વિભાગ દ્વારા આખો શ્રાવણ માસ દરમ્યાન શનિવારના દિવસે અલગ અલગ અન્નકૂટ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેને લઈ આજે શ્રવણ મહિના ત્રીજો શનિવારે હનુમાનજી દાદાને અલગ અલગ પ્રકારના ડ્રાઈફૂટનો અદભુત અન્નકુટ ધરવામાં આવ્યો હતો. ડ્રાઈફૂટના શણગાર વચ્ચે દાદાના દર્શન અલોકીક જોવા મળતા. તો હરિ ભક્તોમાં પણ દાદાના આવા ડ્રાઈફૂટ સાથેના શણગાર વચ્ચે દર્શન કરી ભક્તો ધન્યતા આભુવતા હોય તેવું જોવા મળ્યું.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال