No results found

    Ind vs Pak T20 Asia Cup LIVE Score: આજે ભારત અને પાકિસ્તાન બીજી વખત આમને-સામને ટક્કરાશે | India Vs Pakistan T20 Asia Cup 2022 live Score today match streaming Updates ind vs pak cricket Match Playing XI highlights news in Gujarati

    Ind vs Pak T20 Asia Cup 2022 LIVE Score: જીતનો સિલસિલો જાળવી રાખવાના ઈરાદા સાથે, ભારત આજે ફરી પાકિસ્તાનના પડકારનો સામનો કરશે.

    Ind vs Pak T20 Asia Cup LIVE Score: આજે ભારત અને પાકિસ્તાન બીજી વખત આમને-સામને ટક્કરાશે

    આજે ભારત અને પાકિસ્તાન બીજી વખત આમને-સામને ટક્કરાશે

    Image Credit source: TV9 Gujarati

    | Edited By: Nirupa Duva


    Sep 04, 2022 | 4:07 PM

    Ind vs Pak : એશિયા કપ 2022 (Asia Cup 2022)માં ભારત અને પાકિસ્તાનની ટીમ બીજી વખત 4 સપ્ટેમ્બરે આમને સામને થશે. છેલ્લી વખત બંને ટીમો ગ્રુપ Aની મેચમાં આમને-સામને આવી હતી, જ્યાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે જીત મેળવી હતી. ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાન સિવાય ત્રીજી ટીમ હોંગકોંગ હતી જે ભારત અને પાકિસ્તાન બંને સામે હારી ગઈ હતી. જ્યાં ભારતે તેની બંને મેચ જીતીને સુપર ફોરમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ એક હાર અને એક જીત સાથે પ્રવેશી હતી.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال