No results found

    મેકઅપ વગર પણ ખુબ સુંદર લાગે છે જાન્હવી કપૂર, સાદગી જોઈ ફેન્સ થયા ફિદા | Janhvi Kapoor looks very beautiful even without makeup fans became crazy after seeing Janhvi Kapoor simplicity

    Janhvi Kapoor Photos: જાન્હવી કપૂરે હાલમાં પોતાનો નો મેકઅપ લુક શેયર કર્યો હતો. તેની સાદગીએ લોકોના દિલ જીતી લીધા હતા. તે આ ફોટોમાં ખુબ સુંદર લાગી રહી છે.

    Sep 26, 2022 | 10:22 PM

    TV9 GUJARATI

    | Edited By: Abhigna Maisuria

    Sep 26, 2022 | 10:22 PM

    જાન્હવી કપૂરે પોતાનો નો મેકઅપ લુક શેયર કર્યો હતો. તેની સાદગીએ લોકોના દિલ જીતી લીધા હતા. તે આ ફોટોમાં ખુબ સુંદર લાગી રહી છે.

    જાન્હવી કપૂરે પોતાનો નો મેકઅપ લુક શેયર કર્યો હતો. તેની સાદગીએ લોકોના દિલ જીતી લીધા હતા. તે આ ફોટોમાં ખુબ સુંદર લાગી રહી છે.

    તેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. તેણે સ્માઈલ અને માસૂમિયતથી લોકોના દિલ જીતી લીધા હતા. આ ફોટોમાં તે નેચરલ લુકમાં જોવા મળી રહ્યો છે.

    તેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. તેણે સ્માઈલ અને માસૂમિયતથી લોકોના દિલ જીતી લીધા હતા. આ ફોટોમાં તે નેચરલ લુકમાં જોવા મળી રહ્યો છે.

    આ ફોટોના પોસ્ટમાં અભિનેત્રી જાન્હવી કપૂરે કેપ્શનમાં લખ્યુ છે કે, હેપ્પી મન ડે...#MrandMrsMahi માટે જને શુભકામના પાઠવો.

    આ ફોટોના પોસ્ટમાં અભિનેત્રી જાન્હવી કપૂરે કેપ્શનમાં લખ્યુ છે કે, હેપ્પી મન ડે…#MrandMrsMahi માટે જને શુભકામના પાઠવો.

    જાન્હવી કપૂર હાલ તેની આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસેઝ માહી'ની તૈયારીઓમાં વ્યસ્ત છે. તે આ ફિલ્મમાં રાજ કુમાર રાવ સાથે જેવા મળશે. ફેન્સ તેની આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

    જાન્હવી કપૂર હાલ તેની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસેઝ માહી’ની તૈયારીઓમાં વ્યસ્ત છે. તે આ ફિલ્મમાં રાજ કુમાર રાવ સાથે જેવા મળશે. ફેન્સ તેની આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

    જાન્હવી કપૂરના આ ફોટો પર મનીષ મલ્હોત્રાએ રિએક્ટ કરતા લખ્યુ છે કે, ખુબ સુંદર.

    જાન્હવી કપૂરના આ ફોટો પર મનીષ મલ્હોત્રાએ રિએક્ટ કરતા લખ્યુ છે કે, ખુબ સુંદર.

    Most Read Stories

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال