No results found

    SL Vs AFG: શ્રીલંકાએ જીત્યો ટોસ, અફઘાનિસ્તાન કરશે બેટિંગ

    [og_img]

    • એશિયા કપમાં આજે સુપર-4 રાઉન્ડનો પ્રથમ મુકાબલો
    • દાસુન શનાકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી
    • શારજાહના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ

    એશિયા કપ 2022ના સુપર-4 રાઉન્ડના પહેલા મુકાબલામાં શ્રીલંકાએ શારજાહના મેદાન પર અફઘાનિસ્તાન સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમો એશિયા કપમાં આજે બીજી વખત ટકરાશે. આ પહેલાના મુકાબલામાં અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવ્યું હતું જેનો અફઘાનિસ્તાનની ટીમને ફાયદો થશે.

    બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

    શ્રીલંકા:

    પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (wk), ચારિથ અસલંકા, દાનુષ્કા ગુણાથિલાકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (c), વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહેશ થીક્ષાના, અસિથા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા

    અફઘાનિસ્તાન:

    હઝરતુલ્લાહ ઝાઝાઈ, રહેમાનુલ્લાહ ગુરબાઝ (wk), ઈબ્રાહીમ ઝદરાન, મોહમ્મદ નબી (c), નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, સમીઉલ્લાહ શિનવારી, રાશિદ ખાન, નવીન-ઉલ-હક, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال