હાલમાં જ તેજસ્વી પ્રકાશે (Tejasswi Prakash) તેનું એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે જે તેણે સોશિયલ મીડિયા પર શેયર કર્યું છે, જેને જોઈને લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી. તેજસ્વીના આ ફોટો પર ફેન્સ સતત કોમેન્ટ દ્વારા પ્રેમ વરસાવી રહ્યા છે.
તેજસ્વી પ્રકાશ હાલમાં ગ્લેમર અને પોતાની પોપ્યુલારિટીને કારણે ચર્ચામાં છે. તેના ફેન્સ પણ તેને સપોર્ટ કરી રહ્યા છે.
હાલમાં જ તેજસ્વી પ્રકાશે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો શેયર કરી છે. આ ફોટો પર તેના ફેન્સ તેને સ્પેશિયલ સજેશન્સ આપી રહ્યા છે.
તેજસ્વી પ્રકાશની તસવીરો પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. કોમેન્ટ બોક્સમાં એક ફેન્સે લખ્યું છે હવે બહુ થઈ ગયું, હોલિવુડ માટે નીકળી જાવો.
હોટ સ્ટાઈલમાં બ્રાઉન કલરના કટઆઉટ ડ્રેસમાં એક્ટ્રેસે સિજલિંગ પોઝ આપીને લોકોને પોતાના દિવાના બનાવી લીધા છે. આ સાથે જ એક્ટ્રેસે ન્યૂડ મેકઅપ કેરી કર્યો છે.
લેટેસ્ટ તસવીરોમાં તેજસ્વી પોતાના લુક્સ અને મેકઅપને કારણે હોલિવુડ સ્ટાર જેવી લાગી રહી છે.