No results found

    પાલઘરમાં કેમિકલ કંપનીમાં ફાટ્યું બોઇલર, બે લોકોના મોત; 11 લોકો ઘાયલ

    પાલઘર જિલ્લાના બોઈસર MIDC વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં બોઈલર ફાટવાને કારણે આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે અને 11 ઘાયલ લોકોને શિંદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    પ્રતિકાત્મક છબી

    છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

    પાલઘર જિલ્લાના બોઈસર MIDC વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં બોઈલર ફાટવાને કારણે આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે અને 11 ઘાયલ લોકોને શિંદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال