Wednesday, October 5, 2022

અજીંક્ય રહાણે બીજીવાર પિતા બન્યો, દિકરીના જન્મદિવસે પત્નિ રાધિકાએ પુત્રને જન્મ આપ્યો | Ajinkya Rahane wife Radhika Dhopavkar become parents to baby boy photo

ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ફરી એકવાર પિતા બન્યો છે, જેની જાણકારી તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી હતી.

Oct 05, 2022 | 7:52 PM

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Oct 05, 2022 | 7:52 PM

ભારતના ટેસ્ટ બેટ્સમેન અને ભૂતપૂર્વ વાઇસ-કેપ્ટન અજિંક્ય રહાણેએ બુધવારે ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા કે તે ફરીથી પિતા બન્યો છે. રહાણેની પત્ની રાધિકાએ એક પુત્રને જન્મ આપ્યો છે, જે દંપતીનું બીજું સંતાન છે.

રહાણેએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું, 'આજે સવારે રાધિકા અને મેં અમારા પુત્રનું દુનિયામાં સ્વાગત કર્યું. રાધિકા અને બાળક બંને સારા અને સ્વસ્થ હતા. શુભેચ્છાઓ માટે અમે તમારા બધાનો આભાર માનીએ છીએ.

રહાણેએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું, ‘આજે સવારે રાધિકા અને મેં અમારા પુત્રનું દુનિયામાં સ્વાગત કર્યું. રાધિકા અને બાળક બંને સારા અને સ્વસ્થ હતા. શુભેચ્છાઓ માટે અમે તમારા બધાનો આભાર માનીએ છીએ.

આ પહેલા ત્રણ વર્ષ પહેલા 4 ઓક્ટોબરના રોજ તેઓ એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. તેણે તેની પુત્રીનું નામ આર્યા રાખ્યું, જેનો જન્મ વર્ષ 2019માં થયો હતો. હવે લગભગ એક વર્ષ બાદ આ કપલ ફરી એકવાર માતા પિતા બની ગયું છે. તેમને ખૂબ શુભેચ્છાઓ મળી રહી છે.

આ પહેલા ત્રણ વર્ષ પહેલા 4 ઓક્ટોબરના રોજ તેઓ એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. તેણે તેની પુત્રીનું નામ આર્યા રાખ્યું, જેનો જન્મ વર્ષ 2019માં થયો હતો. હવે લગભગ એક વર્ષ બાદ આ કપલ અજિંક્ય રહાણેએ સપ્ટેમ્બર 2014માં રાધિકા ધોપાવકર સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન મરાઠી રીતિ-રિવાજથી સંપન્ન થયા હતા. બંને બાળપણથી એકબીજાને ઓળખે છે અને કોલેજના દિવસોથી ડેટ કરી રહ્યા હતા.

Most Read Stories