No results found

    મોરબી હોનારત બાદ અટલબ્રિજને લઈને AMCનો મહત્ત્વનો નિર્ણય

    [og_img]

    • એક કલાકમાં 3 હજારથી વધારે મુલાકાતી નહીં
    • સવારે 9 થી રાત્રે 8.30 વાગ્યા સુધીનો સમય નક્કી
    • રવિવારે રજાના દિવસે 35 હજાર લોકોએ મુલાકાત લીધી

    મોરબી દુર્ઘટનાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના અટલ બ્રિજમાં એકસાથે 3000થી વધુ નહીં લઈ શકે મુલાકાત. સવારે 9 થી રાત્રે 8.30 વાગ્યા સુધી મુલાકા લઈ શકાશે. ગઈકાલે રવિવાર રજાના દિવસે 35000 લોકોએ મુલાકાત લીધી હતી. અટલબ્રિજને લઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال