No results found

    દિવ્યા અગ્રવાલના લૂકથી ફેન્સ થયા ફિદા, ઈન્ડો-વેસ્ટર્ન બોલ્ડ ડ્રેસમાં શેર કર્યા ફોટા

    તમને જણાવી દઈએ કે, દિયા (Divya Agarwal) સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ સાથે જોડાયેલી છે. તેમની સાથે કનેક્ટ રહેવા માટે તે દરરોજ ઈન્સ્ટાગ્રામ પર ફોટો કે વીડિયો પોસ્ટ કરતી રહે છે.

    ઑક્ટો 25, 2022 | 9:07 AM

    TV9 ગુજરાતી

    | સંપાદિત: મીરા કણસાગરા

    ઑક્ટો 25, 2022 | 9:07 AM

    બિગ બોસ OTTની વિનર દિવ્યા અગ્રવાલે તાજેતરમાં તેનું સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું છે. તેના આ ફોટાએ ઈન્ટરનેટ પર ધુમ મચાવી દીધી છે.

તેના ચાહકોને દિવાળીની શુભકામનાઓ આપતા, દિવ્યાએ ઈન્ડો-વેસ્ટ સ્ટાઈલનો પોશાક પહેરીને તેની સુંદરતા નિખારી છે.

    દિવ્યાએ ધોતી પેન્ટ અને ચોલી ઉપર ચમકદાર શ્રગ પહેર્યું છે. તેનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

દિવાળીને ધ્યાનમાં રાખીને દિવ્યાએ ગ્લેમરસ મેક-અપ કર્યો છે અને મેકઅપની સાથે તેણે માથે માંગટિકા પણ સજાવ્યો છે.

    તમને જણાવી દઈએ કે, દિયા સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ સાથે જોડાયેલી છે. તેમની સાથે કનેક્ટ રહેવા માટે તે દરરોજ ઈન્સ્ટાગ્રામ પર ફોટો કે વીડિયો પોસ્ટ કરતી રહે છે.

    સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال