Friday, October 28, 2022

રેડ હોટ લુકમાં જોવા મળી અભિનેત્રી તમન્ના ભાટિયા, જુઓ ફોટો

બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા દરરોજ હેડલાઈન્સમાં રહે છે. આ દરમિયાન અભિનેત્રીનું લેટેસ્ટ ફોટોશૂટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

ઑક્ટો 28, 2022 | બપોરે 2:40

TV9 ગુજરાતી

| સંપાદિત: નિરુપા દુવા

ઑક્ટો 28, 2022 | બપોરે 2:40

બોલિવુડ અભિનેત્રી તમન્ના ભાટિયા તેની ફિલ્મની સાથે- સાથે પોતાની સુંદર ફોટોને લઈને પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં હોય છે.

તમન્ના ભાટિયાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે. જેમાં તે ક્યુટ લાગી રહી છે ચાહકો તેના લુક જોઈ પાગલ થયા છે.

અભિનેત્રીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટોશૂટમાં તમન્ના  લાલ રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે. તેનો રેડ હોટ લુક લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

રેડ આઉટફિટની સાથે તેણે ડાર્ક રેડ કલરની લિપસ્ટિકથી સૌને ઘાયલ કર્યા છે. ન્યૂડ મેકઅપની સાથે તમન્ના ભાટિયા ખુબ સુંદર લાગી રહી છે

તમન્ના ભાટિયાના આ ફોટો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. આ ફોટોશૂટ પર પર એક યુઝરે કોમેન્ટ કરી લખ્યું કે, Tum Husn Pari Tum Jaane Jahan

સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.