Hair Care Tips: તમારા વાળને મજબૂત અને સ્વસ્થ રાખવા કરો આ જયુસનું સેવન | Hair Care Tips Consume this juice to keep your hair strong and healthy

Juice : ફળ અને શાકભાજીના રસ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. તેનાથી સ્વાસ્થ્યની સાથે વાળને પણ ફાયદા થાય છે. ચાલો જાણીએ કયા પ્રકારના રસ પીવાથી વાળ મજબૂત બને છે.

Oct 04, 2022 | 11:35 PM

TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Oct 04, 2022 | 11:35 PM

કેટલાક ફળ અને શાકભાજીના જયુસ સ્વાસ્થ્યની સાથે આપણા વાળ માટે ફાયદાકારક હોય છે. તેનાથી વાળ સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થાય છે.

કેટલાક ફળ અને શાકભાજીના જયુસ સ્વાસ્થ્યની સાથે આપણા વાળ માટે ફાયદાકારક હોય છે. તેનાથી વાળ સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થાય છે.

એલોવેરા જયુસ - એલોવેરાના જયુસમાં જિંક, આયરન અને કોપર હોય છે. તે વાળને ઊંડાઈથી પોષણ આપે છે.

એલોવેરા જયુસ – એલોવેરાના જયુસમાં જિંક, આયરન અને કોપર હોય છે. તે વાળને ઊંડાઈથી પોષણ આપે છે.

સંતરાનું જયુસ - સંતરામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. તે વાળને ફંગસ અને બેક્ટેરિયાથી બચાવે છે. તે રોગપ્રતિકારક શકિત વધારવામાં મદદ કરે છે.

સંતરાનું જયુસ – સંતરામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. તે વાળને ફંગસ અને બેક્ટેરિયાથી બચાવે છે. તે રોગપ્રતિકારક શકિત વધારવામાં મદદ કરે છે.

ગાજરનું જયુસ - ગાજરના જયુસમાંથી વિટામિન A મળે છે. તેમાં કેરોટોનોયડ્સ નામના એન્ટીઓક્સીડેન્ટ ગુણ  હોય છે. તે વાળને ઝડતા રોકે છે. તેનાથી વાળ મુલાયમ અને હાઈડ્રેટ રાખે છે.

ગાજરનું જયુસ – ગાજરના જયુસમાંથી વિટામિન A મળે છે. તેમાં કેરોટોનોયડ્સ નામના એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તે વાળને ઝડતા રોકે છે. તેનાથી વાળ મુલાયમ અને હાઈડ્રેટ રાખે છે.

આમળાનું જયુસ - આમળાના જયુસમાં વિટામિન સીથી ભરપૂર હોય છે. તે વાળને સફેદ થતા અટકાવે છે.

આમળાનું જયુસ – આમળાના જયુસમાં વિટામિન સીથી ભરપૂર હોય છે. તે વાળને સફેદ થતા અટકાવે છે.


Most Read Stories