India vs South AfricaT20 world Cup 2022 Live Score Updates:ભારતીય ટીમે સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે સાઉથ આફ્રિકા (India vs South Africa )ને કોઈપણ સંજોગે હરાવવી પડશે.
છબી ક્રેડિટ સ્ત્રોત: TV9 ગુજરાતી
લાઈવ સમાચાર અને અપડેટ્સ
-
30 ઑક્ટો 2022 03:42 PM (વાસ્તવિક)
IND Vs SA, T20 Live Score : ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર
ભારતીય ટીમે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંનેએ પોતાના નામે કરી છે. પહેલા પાકિસ્તાનને હરાવ્યું અને પછી નેધરલેન્ડને હરાવ્યું. તે ચાર પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર છે
-
30 ઑક્ટો 2022 03:41 PM (વાસ્તવિક)
IND Vs SA, T20 Live Score :ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે
T20 વર્લ્ડ કપમાં આજે પર્થમાં ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે. ભારત આજની મેચ જીતીને સેમીફાઈનલમાં જવાનો રસ્તો સરળ બનાવવા ઈચ્છશે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ પર્થમાં રમાશે.T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ આજે જીતની હેટ્રિક લગાવવા ઉતરશે. આજે સુપર 12માં તેનો સામનો સાઉથ આફ્રિકા સામે છે. ભારતે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ગુરુવારે, તેઓએ નેધરલેન્ડ્સને હરાવ્યું. તે પોતાની બંને મેચ જીતીને ટોચ પર છે. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ તેની બે મેચમાંથી માત્ર એક મેચ જીતી શકી છે. બંને ટીમો માટે સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે આજની મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પર પ્રકાશિત – ઑક્ટો 30,2022 બપોરે 3:38 PM