Saturday, October 15, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» Kanika Mann : લાલ ડ્રેસમાં કનિકાએ ધુમ મચાવી, ફોટો જોઈને ચાહકોના દિલના વધી ગયા ધબકારા
ઑક્ટો 15, 2022 | 8:04 AM
TV9 ગુજરાતી | સંપાદિત: મીરા કણસાગરા
ઑક્ટો 15, 2022 | 8:04 AM
અભિનેત્રી કનિકા માન એ પોતાની અભિનય કુશળતા બતાવીને લાખો લોકોના દિલ જીતી લીધા છે. ટીવીની આ સંસ્કારી દીકરીએ હાલમાં જ બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે.
હા, મોટાભાગની ટીવી સિરિયલોમાં કનિકા સંસ્કારી વહુ અને દીકરીના રોલમાં જોવા મળે છે, પરંતુ ટીવીની વહુની બોલ્ડ સ્ટાઇલ બધાને ચોંકાવી દે તેવી છે.
કનિકાએ લાલ રંગના શોર્ટ ડ્રેસમાં પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. તેના ફોટા સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યા છે.
આ શોર્ટ ડ્રેસમાં કનિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે આ ડ્રેસ સાથે બોલ્ડ મેકઅપ પણ કર્યો છે.
કનિકાના આ ફોટા જોઈને ચાહકો લટ્ટુ થયા છે. કનિકાના આ ફોટાને અત્યાર સુધીમાં એક લાખથી વધુ ફેન્સ લાઈક કરી ચૂક્યા છે.