No results found

    No makeup lookમાં પણ ખૂબ જ સુંદર લાગે છે શ્રદ્ધા, જુઓ તેનો બેસ્ટ લુક

    બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) એક એવી સ્ટાર છે, જે માત્ર પોતાની એક્ટિંગથી જ નહીં, પરંતુ પોતાની સુંદરતાથી પણ ફેન્સને દીવાના બનાવે છે. અહીં તેના કેટલાક નો મેકઅપ લુક્સ બતાવવા જઈ રહ્યા છીએ.

    ઑક્ટો 14, 2022 | 10:33 PM

    TV9 ગુજરાતી

    | સંપાદિત: કુંજન શુકલ

    ઑક્ટો 14, 2022 | 10:33 PM

    બોલિવૂડ સ્ટાર શ્રદ્ધા કપૂર એવા સ્ટાર્સમાંની એક છે જે સાદગીથી ફેન્સનું દિલ જીતી લે છે. અહીં અમે તમને તેના કેટલાક નો મેકઅપ લુક્સ તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. તમે પણ નો મેકઅપ લુકને કોપી કરવા માંગો છો, તો તમે તેના આ લુક્સમાંથી ઈન્સ્પિરેશન લઈ શકો છો. (Insta/@shraddhakapoor)

    મોટા ભાગના બોલિવૂડ સ્ટાર્સ હેવી મેકઅપ દ્વારા તેમના લુકને બેસ્ટ બનાવે છે, પરંતુ તમે શ્રદ્ધાની આ તસવીરમાં જોઈ શકો છો કે કેવી રીતે તેનો ફેસ નેચરલી ગ્લો અને શાઈન કરી રહ્યો છે. (Insta/@shraddhakapoor)

    શ્રદ્ધા કપૂર માટે એવું પણ કહેવાય છે કે તે પોતાના ડાયટ દ્વારા તેની ફિટનેસ અને સુંદરતા બંનેનું ધ્યાન રાખે છે. આ તસવીરમાં તે ડ્રિંક એન્જોય કરતી જોવા મળી રહી છે. (Insta/@shraddhakapoor)

    શ્રદ્ધાએ ઘણી વખત કેઝ્યુઅલ લુક કેરી કર્યો છે અને તેમાં પણ તે ખૂબ જ સુંદર લાગી રહી છે. શ્રદ્ધાએ ઈન્સ્ટાગ્રામ પર ખુલ્લા વાળવાળા પોઝમાં સેલ્ફી લેતા ફોટો શેયર કર્યો છે. પોઝમાં શ્રદ્ધાનું ક્યૂટ સ્માઈલ પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. (Insta/@shraddhakapoor)

    શ્રધ્ધાના આ સિમ્પલ ક્રેઝી લુકને તમે શિયાળામાં કેરી કરી શકો છો. આમાં તેણે માથા પર વૂલન કેપ અને મરૂન કલરનું સ્વેટર પહેર્યું છે. (Insta/@shraddhakapoor)

    સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال