No results found

    PAKvsZIM : ઝિમ્બાબ્વેએ ટોસ જીત્યો, પાકિસ્તાન બોલિંગ કરશે

    [og_img]

    • આજે T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ
    • ઝિમ્બાબ્વેએ ટોસ જીતી પહેલા બેટીંગ પસંદ કરી
    • ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને બોલીંગ કરવાનું આમંત્રણ આપ્યું

    ICC T20 વર્લ્ડકપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ છે. ઓસ્ટ્રેલિયાના પર્થના ઓપ્ટસ સ્ડેયમમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને ઝિમ્બાબ્વેના કેપ્ટન ક્રેગ એર્વિન વચ્ચે ટોસ ઉછાળાયો છે. ઝિમ્બાબ્વેએ ટોસ જીત્યો અને તેણે પહેલા બેટિંગ પસંદ કરી છે. પાકિસ્તાનને બોલીંગ કરવાનું આમંત્રણ આપ્યું છે.

    પાકિસ્તાનની ટીમ

    મોહમ્મદ રિઝવાન (વિકેટ કીપર), બાબર આઝમ (કેપ્ટન), શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, હૈદર અલી, મોહમ્મદ નવાઝ, આસિફ અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, નસીમ શાહ, ખુશદિલ શાહ, ફખર ઝમાન, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ વસીમ જુનિયરનો સમાવેશ થાય છે.

    ઝિમ્બાબ્વે ટીમ

    રેગિસ ચકાબ્વા (વિકેટ કીપર), ક્રેગ એર્વિન (કેપ્ટન), સેન વિલિયમ્સ, સિકંદર રઝા, વેસ્લી મેદહેવરે, મિલ્ટન શુમ્બા, રાયન બર્લ, લ્યુક જોંગવે, ટેન્ડાઈ ચતારા, બ્લેસિંગ મુઝારાબાની, ટોની મુન્યોંગા, વેલિંગ્ટન મસાકાડ્ઝા, બ્રાડ ઈવાન્સ, ક્લાઈવ મદાન્દે, રિચાર્ડ નગારવાનો સમાવેશ થાય છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال