Tuesday, October 25, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» Palak Tiwariના બ્લુ ક્રોપ ટોપે મચાવી ધૂમ, ફોટા જોઈને ચાહકો થઈ લટ્ટુ
ઑક્ટો 25, 2022 | 9:39 AM
TV9 ગુજરાતી | સંપાદિત: મીરા કણસાગરા
ઑક્ટો 25, 2022 | 9:39 AM
અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ નાની ઉંમરમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ટૂંક સમયમાં જ પલક બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, પલક તિવારી બોલ્ડનેસની બાબતમાં તેની માતા શ્વેતાથી ઓછી નથી. તાજેતરમાં, તેણે બોલ્ડ બ્લુ ડ્રેસમાં એક ધૂમ મચાવતું ફોટોશૂટ કરાવ્યું છે.
પલક તેના લાખો ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ જાય છે.
પલક બ્લુ ક્રોપ ટોપ અને સ્કર્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરો ફોટોગ્રાફર અમિત ખન્નાએ ક્લિક કરી છે.
આ બોલ્ડ લુકને સારો બનાવવા માટે, પલકે ન્યૂડ મેકઅપ કર્યો છે અને તેની આંખોને હાઇલાઇટ કરી છે.