No results found

    મોરબી દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થળનું નિરીક્ષણ કર્યું

    [og_img]

    • વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી ઘટના સ્થળે પહોંચ્યા
    • મોરબીમાં રહેતા મૃતકોના પરિવારોને મળી શકે છે
    • મોરબી હોસ્પિટલમાં પણ ઈજાગ્રસ્તોની મુલાકાત લેશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી ઝૂલતાં પૂલની દુર્ઘટનાનું નિરીક્ષણ કર્યુ. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નરેન્દ્ર મોદીને કેવી રીતે પુલ તૂટ્યો. તેમજ રવિવારની રાત્રીની પરિસ્થિતિ વિશે સમગ્ર માહિતી આપી. કેવી રીતે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال