No results found

    આણંદમાં વંદે ભારત ટ્રેન નીચે આવી જતા મહિલાનું મોત

    [og_img]

    • ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલા ટ્રેનની અડફેટે આવી
    • આણંદ રેલવે પોલીસે તપાસ હાથ ધરી
    • વંદે ભારત ટ્રેનથી અકસ્માતનો બીજો બનાવ

    આણંદમાં ભાલેજ રેલવે ફાટક નજીક ટ્રેન નીચે મહિલા કપાઈ જતા મોત થયું હતું. વંદે ભારત ટ્રેન નીચે આવી જતા મહિલાનું કમકમાટી ભર્યુ ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. મહિલા ટ્રેક ક્રોસ કરવા જતાં અફડેટમાં આવી ગઈ હોવાનું લોકોનું કહેવું છે. આણંદ રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال