No results found

    આન્ટીએ ભાંગડાની ધુન પર કર્યો જોરદાર ડાન્સ, ભારે વાયરલ થયો ડાન્સનો વીડિયો

    હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક આન્ટી જીવનનો ભરપૂર આનંદ માણતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

    આન્ટીએ ભાંગડાની ધુન પર કર્યો જોરદાર ડાન્સ, ભારે વાયરલ થયો ડાન્સનો વીડિયો

    વાયરલ વિડીયો

    છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram

    સમય કોઈની રાહ નથી જોતો, સમય ચાલતો રહે છે. પસાર થઈ રહેલા સમય સાથે દરેક વ્યક્તિ એ જીવનનો આનંદ માણતા રહેવુ જોઈએ. વીતેલા સમયને કોઈ પાછુ લાવી શકતુ નથી. સોશિયલ મીડિયા પર જીવનનો આનંદ માણતા અનેક લોકોના વીડિયો વાયરલ થતા રહે છે. આવા વીડિયો અનેક લોકોને જીવનનો આનંદ માણવાની શીખ આપી જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક આન્ટી જીવનનો ભરપૂર આનંદ માણતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

    વાયરલ વીડિયોમાં એક ડીજે પાર્ટીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો ડીજે પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે આન્ટી સૌનું ધ્યાન ખેંચતી જોવા મળી રહી છે. આ આન્ટી પંજાબી ગીત પર જોરદાર ડાન્સ કરી રહી છે. નવાઈની વાત તો એ છે કે આ આન્ટી સાડી પહેરીને યુવાનો જેવો ડાન્સ કરી રહી છે. તેના સ્ટેપ્સ અને એક્સપ્રેશન જોઈ લોકો દંગ રહી ગયા હતા. આન્ટી પોતાના ડાન્સને ખુબ એન્જોય પણ કરી રહી છે.

    આ રહ્યો એ વાયરલ વીડિયો

    આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર rekha.bajaj.796 નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, .

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال