No results found

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પહોંચ્યા દિલ્હી, ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ સ્થાને ચાલી રહી છે બેઠક

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી પહોંચ્યા છે અને ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મહત્વની બેઠક ચાલી રહી છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પહોંચ્યા દિલ્હી, ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ સ્થાને ચાલી રહી છે બેઠક

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દિલ્હી પહોંચ્યા

    છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

    TV9 ગુજરાતી

    | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા

    નવે 07, 2022 | 8:31 p.m

    ગુજરાતમાં ચૂંટણી જાહેર થતા રાજકીય પાર્ટીઓ કામે લાગી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી પહોંચ્યા છે અને ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મહત્વની બેઠક ચાલી રહી છે. 9 નવેમ્બરે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલાં ટિકિટના વિતરણ પર વિચારણાનો અંતિમ રાઉન્ડ છે. નોંધનીય છે કે આવતીકાલે ગુજરાત ભાજપ કોર કમિટીની બેઠક મળવાની છે.

    આ સમાચાર હાલમાં અપડેટ થઈ રહ્યા છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال