No results found

    કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોનું પહેલું લીસ્ટ જાહેર કર્યું

    [og_img]

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આગામી ડીસેમ્બર મહિનામાં બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પોતાનાં 43 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું છે.

    આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે. 

     

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال