ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો તરફથી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે…રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી માટે મેરેથોન બેઠકો ચાલી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરે તેવી શકયતા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો તરફથી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે…રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી માટે મેરેથોન બેઠકો ચાલી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરે તેવી શકયતા છે. તેમજ કોંગ્રેસની યાદીમાં
સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા પણ જોવા મળી રહી છે.
કોંગ્રેસના સંભવિત ઉમેદવારો
પૂંજાભાઈ વંશ – ઉના
નૌશાદ સોલંકી – દસાડા
ઋત્વિજ મકવાણા – ચોટીલા
લલિત કગથરા – ટંકારા
જાવેદ પીરઝાદા – વાંકાનેર
વિક્રમ માડમ – ખંભાળીયા
વિમલ ચુડાસમા – વેરાવળ
પ્રવીણ મુછડીયા – કાલાવડ
બાબુભાઇ વાજા – માગરોળ
પરેશ ધાનાણી – અમરેલી
પ્રતાપ દુધાત – સાવરકુંડલા
વિરજી ઠુમમર – લાઠી
અંમરીશ ડેર – રાજુલા
આનંદ ચૌધરી – માંડવી
સુનિલ ગામીત –
પુનાજી ગામીત – વ્યારા
અનંત પટેલ – વાંસદા
અમિત ચાવડા – આંકલાવ
ગેનીબેન ઠાકોર – વાવ