ICC માં ભારતનો દબદબો, જય શાહને મળ્યુ સૌથી શક્તિશાળી સ્થાન

BCCIના સચિવ જય શાહને ICCની સૌથી શક્તિશાળી સમિતિના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તમામ સભ્યોએ જય શાહને ફાયનાન્સ અને કોમર્શિયલ અફેર્સ કમિટીના વડા તરીકે ચૂંટ્યા.

નવેમ્બર 12, 2022 | 5:30 p.m

TV9 ગુજરાતી

| સંપાદિત: અવનીશ ગોસ્વામી

નવેમ્બર 12, 2022 | 5:30 p.m

BCCI સેક્રેટરી શાહને ICCમાં મોટી જવાબદારી મળી છે. તેમને ICCની સૌથી શક્તિશાળી સમિતિના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલીને સર્વસંમતિથી ICCના અધ્યક્ષ તરીકે ફરીથી પસંદ કરવામાં આવ્યા છે.

આઈસીસીની બેઠકમાં જય શાહને મોટી જવાબદારી માટે પસંદ કરવામાં આવ્યા છે.  સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, તેમને ફાઇનાન્સ અને કોમર્શિયલ અફેર્સ કમિટીના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

કોમર્શિયલ અફેર્સ કમિટિનું કામ તમામ મોટા નાણાકીય નીતિના નિર્ણયો લેવાનું છે. સમિતિના નિર્ણય બાદ જ ICC તેને મંજૂરી આપે છે.

સૂત્રના જણાવ્યા અનુસાર, તમામ સભ્યોએ જય શાહને ફાયનાન્સ અને કોમર્શિયલ અફેર્સ કમિટીના વડા તરીકે પસંદ કર્યા હતા. આ સમિતિના કામમાં સભ્ય દેશો વચ્ચે આવકની વહેંચણીનો પણ સમાવેશ થાય છે.

આ સમિતિના વડા ICC બોર્ડના સભ્ય છે. એટલે કે જય શાહની ચૂંટણી સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ ICC બોર્ડમાં BCCIનું પ્રતિનિધિત્વ કરશે.

સૌથી વધુ વાંચેલી વાર્તાઓ