No results found

    દિલ્હી-NCRમાં આવ્યો 5.4ની તીવ્રતાનો ભૂકંપ, નેપાળમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ

    [og_img]

    દિલ્હી-NCR અને નેપાળમાં ફરી એકવાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપના ઝટકા 54 સેકેન્ડ સુધી અનુભવાયા હતા. સાંજે 7.57 કલાકે આ ભૂકંપના આંચકા આવ્યા હતા.દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં જમીન પર ભારે કંપન થયુ હતુ. જેના કારણે લોકો ઘરોથી બહાર આવી ગયા હતા.

     

    આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال