બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ ટ્રેડિશનલ આઉટફિટમાં અદ્ભુત લાગે છે. જો તમે પણ સુંદર ટ્રેડિશનલ ડ્રેસ શોધી રહ્યા છો તો તમે પણ ચિત્રાંગદા સિંહના આ લુક્સને કોપી કરી શકો છો.
નવેમ્બર 01, 2022 | 5:26 p.m
નવેમ્બર 01, 2022 | 5:26 p.m