રશ્મિ દેસાઈની સુંદરતા જોઈને ફેન્સ બન્યા પાગલ, એક્ટ્રેસે શેયર કર્યા Photos
Rashmi Desai Photos: રશ્મિ દેસાઈએ ઈન્સ્ટાગ્રામ પર સફેદ આઉટફિટમાં ટ્રેડિશનલ ફોટોશૂટ શેર કર્યું છે. આમાં, અભિનેત્રીનો લુક ચાહકોને પાગલ કરે તેવો છે.
નવે 10, 2022 | 7:49 p.m
TV9 ગુજરાતી | સંપાદિત: કુંજન શુકલ
નવે 10, 2022 | 7:49 p.m
રશ્મિ દેસાઈ દરેક લુકમાં લોકોને દિવાના બનાવે છે. તેની લેટેસ્ટ તસવીરો પણ આ વાત સાબિત કરી રહી છે.
રશ્મિ દેસાઈએ ઈન્સ્ટાગ્રામ પર સફેદ આઉટફિટમાં ટ્રેડિશનલ ફોટોશૂટ શેર કર્યું છે. આમાં, અભિનેત્રીનો લુક ચાહકોને પાગલ કરે તેવો છે.
રશ્મિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની તસવીરો શેયર કરતી રહે છે.
તસવીરોમાં અભિનેત્રીએ તેના વાળ બાંધીને બન બનાવ્યું છે અને તેણે પહેરેલ ગજરો તેના લુકને પૂર્ણ કરી રહ્યો છે.
આ સાથે રશ્મિની મેચિંગ ઈયરિંગ્સ પણ તેની સુંદરતામાં વધારો કરી રહી છે. તેનો લાઈટ મેક-અપ લાખો લોકોની આંખોને આકર્ષી રહ્યો છે.
આ પહેલા પણ તમે અભિનેત્રીનો ટ્રેડિશનલ લુક જોયો જ હશે. પરંતુ, રશ્મિનો દરેક લુક તેની સુંદરતામાં વધારો કરે છે.
About the Author
API Publisher /
Author & Editor
Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.
0 comments:
Post a Comment