Friday, November 11, 2022

અભિનેત્રી રકુલ પ્રીત સિંહે પોતાનો પ્રોફેશનલ અને ફેશનેબલ લુક સોશિયલ મીડિયા પર કર્યો શેયર, જુઓ Photos

રકુલે તેના લુકને ફુલ-સ્લીવ ડેનિમ બ્લેઝર અને પટ્ટાવાળી પહોળી પેન્ટ સાથે એક્સેસરીઝ કરી. અભિનેત્રીના આ પ્રોફેશનલ અને ફેશનેબલ લુકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

નવે 11, 2022 | 10:27 p.m

TV9 ગુજરાતી

| સંપાદિત: કુંજન શુકલ

નવે 11, 2022 | 10:27 p.m

રકુલ પ્રીત સિંહનો દરેક લુક તેના ફેન્સ માટે ખાસ છે. સામાન્ય રીતે ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળતી અભિનેત્રીનો લેટેસ્ટ લુક ખૂબ જ ક્લાસી છે.

હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર રકુલે ખૂબ જ રોયલ લુકમાં તેનું ફોટોશૂટ શેર કર્યું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાનો પ્રોફેશનલ અને ફેશનેબલ લુક શેયર કર્યો હોય.

આ પહેલા પણ રકુલે પેન્ટસૂટના ટ્રેન્ડથી લોકોને દિવાના બનાવી દીધા હતા. પાવર વાઈબ્સને કેવી રીતે જાળવવા, તેને કેવી રીતે શીક અને કેઝ્યુઅલ રાખવા છે, આ નવો મંત્ર તમે અભિનેત્રી પાસે શીખી શકો છો.

રકુલે તેના લુકને ફુલ-સ્લીવ ડેનિમ બ્લેઝર અને પટ્ટાવાળી પહોળી પેન્ટ સાથે એક્સેસરીઝ કરી. તે જ સમયે મેકઅપને સટલ-કોહલ્ડ આઈઝ, શિમરી આઈલિડસ અને ગ્લોસી લિપ કલર સાથે મિનિમલ રાખ્યો.

સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.