Shahibag Fire, Suo Moto In Gujarat High Court: અમદાવાદના શાહીબાગમાં આવેલા ઓર્કિડ બિલ્ડિંગમાં લાગેલી આગ મામલે હાઈકોર્ટે વર્ષ 2023ની પહેલી સુઓમોટો લીધી છે. હાઈકોર્ટ દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે જરુરી કાર્યવાહી સુનાવણી દરમિયાન હાથ ધરવામાં આવશે.
Monday, January 9, 2023
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» શાહીબાગની આગની ઘટનાઃ હાઈકોર્ટે લીધી છે 2023ની પહેલી સુઓમોટો