No results found

    અમદાવાદમાં પઠાણનો વિરોધવસ્ત્રાપુર લેક પાસે આલ્ફા વન મોલમાં પઠાણ મુવીનો વિરોધ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે કરી તોડફોડ | Pathan protest in Ahmedabad Pathan movie protest in Alpha One Mall near Vastrapur Lake, Vishwa Hindu Parishad and Bajrang Dal vandalized

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Ahmedabad
    • Pathan Protest In Ahmedabad Pathan Movie Protest In Alpha One Mall Near Vastrapur Lake, Vishwa Hindu Parishad And Bajrang Dal Vandalized

    અમદાવાદ9 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાણ મુવી નો વિરોધ કર્યો હતો જેમાં તેમણે શાહરૂખ ખાન અને અન્યથા સ્ટાર કાસ્ટ ન તસવીરોને નુકસાન પહોંચાડ્યું હતું બીજી તરફ જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી આ સમયે અન્ય લોકો પણ મોલમાં હાજર હતા જે આ સમગ્ર મામલો જોઈને ગભરાઈ ગયા હતા.

    આ સમગ્ર મામલે હાલ વીડિયોના આધારે પોલીસ તપાસ કરી રહી છે બીજી તરફ અગાઉ પણ આ પ્રકારના કાર્યક્રમમાં યોજાયા હતા હવે પઠાણ ફિલ્મનો વિરોધ અમદાવાદથી શરૂ થયો છે અને અન્ય જગ્યા પણ વિરોધ થાય તેવી શક્યતા છે આજે બનેલા આ ઘટના અંગે વિડિયો સામે આવતા હવે પોલીસ અધિકારી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال