Saturday, March 25, 2023

બનાસકાંઠામાં કોરોના કેસમાં વધારો, ડીસા બાદ વડગામમાં પણ એક પિટિવિટ કેસ આવ્યો | Increase in corona cases in Banaskantha, after Disa, a pitiwit case also came in Vadgam | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસ ધીમેધીમે વધવા લાગ્યા છે. જિલ્લા કુલ ચાર એક્ટિવ કેસ થયા છે. ડીસા ત્રણ બાદ વડગામમાં એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગો સતર્ક બન્યું છે. RTPCR 927 અને એન્ટિજન 995 ટેસ્ટ કરતા એક પોઝિટિવ કેસ વડગામમાં નોંધાયો છે.

ડીસા બાદ વડગામ પણ કોરોનાનો કેસ નોંધાયો છે. એક જ અઠવાડિયામાં ડીસામાં કોરોનાના ત્રણ અને વડગામમાં એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. આ અંગે આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અને આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.