No results found

    અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં પ્રેસ કોન્ફરન્સ; પ્રદેશ કોંગ્રેસ મંત્રી દિનેશ ગઢવીએ ભાજપ પર કર્યા પ્રહાર | Press conference in support of Rahul Gandhi by Aravalli District Congress; State Congress Minister Dinesh Gadhvi attacked BJP | Times Of Ahmedabad

    અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

    • કૉપી લિંક

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ગતિવિધિ થોડી તેજ બની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન યોજાઈ રહ્યા છે, ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કોંગ્રેસના પ્રદેશ મંત્રીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

    મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે મોડાસા સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને સાબરકાંઠા લોકસભાના ઇન્ચાર્જ દિનેશ ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પત્રકારોને સંબોધતા દિનેશ ગઢવીએ જણાવ્યું હતું કે, હાલ દેશમાં અઘોષિત અપાતકાલીન પરિસ્થિતિ પેદા થઈ છે. રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા સજા જાહેર કર્યા બાદ તરત જ સંસદ અને રાજ્યસભાના પદ પરથી દૂર કરી જે ત્વરિત નિર્ણય કર્યો જેનાથી સમગ્ર દેશની જનતા દુઃખી છે. ભાજપ પાસે ભલે બહુમતી હોય, પરંતુ એ કોંગ્રેસ અને રાહુલ ગાંધીથી ડરી રહી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال