No results found

    બનાસકાંઠા જિલ્લામાં આજે નવો 1 કેસ નોંધાયો, એક્ટિવ કેસનો આંક 16 પર પહોંચ્યો | 1 new case was reported in Banaskantha district today, the number of active cases reached 16 | Times Of Ahmedabad

    બનાસકાંઠા (પાલનપુર)3 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

    પ્રતીકાત્મક તસવીર

    બનાસકાંઠા જિલ્લામાં આજે 281 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા 16 પર પહોંચી છે.

    ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે ડીસામાં 01 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે.જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા 16 પર પહોંચી ચૂકી છે.

    જિલ્લાના 14 તાલુકામાંથી આજે એક તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લા કુલ 1148 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 01 કેશ નોંધાતા કુલ 16 એક્ટિવ કેસ થયા છે. ધીમે ધીમે વધતા કોરોના કેસોમાં લોકોને સતર્ક રહેવું જરૂરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال