No results found

    બનાસકાંઠામાં કોરોનાના કેસ પર આજે બ્રેક લાગી, જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 18 | There was a break in the case of corona in Banaskantha today, the number of active cases in the district is 18 | Times Of Ahmedabad

    બનાસકાંઠા (પાલનપુર)9 કલાક પહેલા

    • કૉપી લિંક
    પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

    પ્રતીકાત્મક તસવીર

    બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં આજે બ્રેક લાગી છે. આજે એકપણ નવો કેસ ન નોંધાતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં આજે 3 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. હવે એક્ટિવ કેસનો આંક ઘટીને 18 થયો છે. જિલ્લામાં આજે 243 RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

    ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ, આજે જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં આજે ત્રણ દર્દીઓ ડીસ્ચાર્જ થયા હતા. જેથી એક્ટિવ કેસનો આંક ઘટીને 18 પર આવી પહોંચ્યો છે. જિલ્લામાં આજે RTPCRના 243 ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાં એકપણ દર્દી પોઝિટિવ મળ્યો ન હતો.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال