No results found

    મહેસાણા જિલ્લામાં આજે નવા 9 કેસ નોંધાયા, 12 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસનો આંક 69 પર પહોંચ્યો | 9 new cases were reported in Mehsana district today, 12 patients were discharged, the number of active cases reached 69. | Times Of Ahmedabad

    મહેસાણા5 કલાક પહેલા

    • કૉપી લિંક
    પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

    પ્રતીકાત્મક તસવીર

    મહેસાણા જિલ્લામાં છેલ્લા એક માસથી કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે.જિલ્લામાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે.જેમાં આજે નવા 9 કેસ સામે આવતા એક્ટિવ કેસનો આંક 69 પર આવી પહોંચ્યો છે.

    મહેસાણા તાલુકામાં નવા 7,બેચરાજીમાં 2,મળી નવા 9 કેસ નોંધાયા છે.ત્યારે જિલ્લામાં આજે 12 દર્દીએ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં આજે RTPCRના 398 અને RATના 201 મળી કુલ 599 સેમ્પલ લઈ લેબમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال