No results found

    વાડજના રામાપીરના ટેકરાના BRTS બસ સ્ટોપ નજીક યુવકને માર મરાયો | A youth was beaten to death near the BRTS bus stop at Ramapir Hill in Wadaj | Times Of Ahmedabad

    અમદાવાદ8 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    અમદાવાદના વાડજ વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે અંગત અદાવાદમાં મારામારી થઈ હતી આ મારામારીમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ સમગ્ર બનાવના સીસીટીવી સામે આવ્યા છે જ્યારે વાડજ પોલીસે આ સંદર્ભે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

    પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા પર સોમવારે સાંજે એક વ્યક્તિ પર તેમના અગાઉથી પરિચિત વ્યક્તિએ હુમલો કરી દીધો હતો આ યુવકો વચ્ચે કોઈ બાબતે રકઝક થઈ હતી અને થોડી જ વારમાં એક પક્ષથી મુશ્કેલા શકશો પોતાના હાથમાં લાકડી અને પાઇપ લઈને આવ્યા હતા ત્યારે આ યુવકના માથામાં ફટકા માર્યા હતા. આ બનાવવામાં ઇજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં આવ્યો હતો બીજી તરફ હુમલા કરનાર લોકો ત્યાંથી ભાગી ગયા હતા.આ સમગ્ર ઘટના ના સીસીટીવી સામે આવે છે જેમાં એક યુવકને માથામાં દંડા ફટકા રહી રહે છે જ્યારે બીજા એક દ્રશ્યમાં યુવક ને લોકો મારી રહ્યા છે સારા સમગ્ર સીસીટીવી પોલીસ પાસે પહોંચ્યા છે જ્યારે પોલીસને સંદર્ભે ગુનો નોંધવા પ્રયાસ હાથ ધર્યા છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال