No results found

    ધાનેરાના નેગાળા ગામની સિમમાં રિછે એક વ્યક્તિ પર હુમલો કર્યો, લોકોમાં ફફડાટ ફેલાયો | Richey attacked a person in the Sim of Netagam village in Dhanera, causing panic among the people | Times Of Ahmedabad

    બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

    • કૉપી લિંક

    ધાનેરા તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલા નેગાળા ગામની સિમ આસપાસ રિછ દેખાતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. રીંછે એક વ્યક્તિ પર હુમલો કરતા ઈજાગ્રસ્તને સારવાર અર્થ નજીક ની હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે

    બનાસકાંઠા જિલ્લાના ધાનેરાતાલુકા સરહદી વિસ્તારમાં આજે નેગાળ ગામની સિમ પાસે રીંછ દેખાતા સ્થાનિક લોકોમાં ફાફડાટમાંથી જવાબ આવી હતી જોકે રિંછ દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરતા વ્યક્તિના પગના ભાગે ઇજાઓ પહોંચી હતી જેથી વ્યક્તિને સારવાર માટે સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ રેન્જ સહિત ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા નેગાળા ગામની સીમની આસપાસ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું મૂકી પકડવાની તજવીજ હાથ ધરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال