મોરબી શહેરના અનેક વિસ્તારો અને તાલુકાના ગામોમાં રવિવારે વીજકાપ રહેશે | There will be power cut in many areas of Morbi city and villages of Taluka on Sunday | Times Of Ahmedabad

મોરબી15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી પીજીવીસીએલ દ્વારા તા. ૩૦ ને રવિવારે વિવિધ ફીડરમાં મેઇન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી સવારે 6: 30 થી બપોરે 1: 30 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

જેમાં ગોપાલ ફીડરમાં આવતા રિલિફનગર, રોટરીનગર, અરુણોદયનગર, રામકૃષ્ણનગર, જનકલ્યાણ સોસાયટી, વર્ધમાન નગર, સરસ્વતી સોસા, વિદ્યુતનગર, હરિપાર્ક, ગિરિરાજ સોસા., ગોપાલ સોસા, શિવમ પાર્ક, આશા પાર્ક, તથા આસપાસના વિસ્તારો

એમ. હોસ્પિટલ ફિડરમાં આવતા વિસ્તારો જેવા કે નટવર પાર્ક, અમૃતપાર્ક, શ્રીજી એપાર્ટમેંટ, ફ્લોરા, વૃંદાવન પાર્ક, આરડીસી બેન્ક પાસેના બધા ફ્લેટ્સ, લાલબાગ, લક્ષ્મી નારાયણ સોસા., સર્કિટ હાઉસ, મહારાણા સોસા, સિધાર્થ સોસા, ગુરુકૃપા હોટલ, તથા આસપાસના વિસ્તારો.

વિશાલ દીપ ફિડરમાં આવતા પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષ 1 TO 6, દરિયાલાલ પ્લાજા, જીલ્લા સેવા સદન, સરકારી કર્મચારી સોસા., સનસિટિ કારખાનું, શક્તિ ચેમ્બર 1 થી 3, બેલ હાઉસ, રાધે હોટલ, સિરામિક સીટી, શિવ શક્તિ ચેમ્બર, GSPC ગેસ શક્તિ ઈન્ડ.એસ્ટેટ આસપાસનો વિસ્તાર

ત્રાજપર ફિડરમાં આવતા તાલુકા પોલીસ લાઈન, ગેંડા સર્કલ સામે, શિવ શક્તિ ચેમ્બર, ગુજરાત હાઉસીંગ બોર્ડ,ઋષભ નગર 1-2-4,સૂર્ય કીર્તિ 1-2, કમલા પાર્ક, નિત્યાનંદ સોસા., પાવન પાર્ક,ત્રાજપર ગામ, વોરા બાગ, મધુવનસોસા., અંબિકા સોસા., નીલકંઠ સોસાયટી.,મયુર સોસાયટી,વૃંદાવન સોસાયટી, ફ્લોરા હોમ્સસ, તથા આસપાસના વિસ્તારો.

ભડિયાદ ફિડરમાં આવતા ગાંધી સોસા, આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ, ભડીયાદ રોડ, નજરબાગ રેલ્વે સ્ટેસન, માળીયા વનાલીયા, ઉમિયાનગર, લાઇન્સ નગર, ચામુંડા નગર, સો-ઓરડી, વરિયા નગર, રામદેવ નગર, શક્તિ સોસા, સુભાષ નગર, ભુવનેશ્વરી૧-૨, મિલન પાર્ક, શારદા સોસા, મહાવીર નગર,ધર્મસીધી સોસા,અનુપમ સોસા, શ્રીમદ રાજ, તથા આસપાસના વિસ્તારો.

વેજીટેબલ ફિડરમાં આવતા ભીમસર (મફતિયાપરા), પંચમુખી હનુમાન મંદિર, સ્મસાન, વેજીટેબલ રોડ, ભાગ્યલક્ષ્મી સોસા, જીલ્લા સહકારી દૂધની ડેરી, ઉમા ટાઉનશીપ. તથા આસપાસના વિસ્તારો.

રેલ્વે ફિડરમાં આવતા શક્તિ કોમ્પ્લેક્ષ, એલ.ઈ. કૉલેજ ગર્લસ- બોયજ હોસ્ટેલ, એલ.ઈ. કૉલેજ નવી-જુની, P.W.D ઓફિસ, મયુર દવાખાનું, મયુર પેલેસ, કેશર બાગ પંપ હાઉસ, સાર્થક સ્કૂલ તથા આસપાસના વિસ્તારો.

પરશુરામ ફિડરમાં આવતા શ્રીમદ સોસાયટી, રાજ સોસાયટી, રુદ્ર એપાર્ટમેંટ, ગ્રીનલેન્ડ પાર્ક, ગેલેક્ષી સોસાયટી, પરશુરામ પોટરી સ્કૂલ વાળો વિસ્તાર,જીલ્લા સેવા સદન, તથા આસપાસના વિસ્તારો.

સીટી ફિડરમાં આવતા જજ બંગલો, કલેક્ટર બંગલો,ખાટકીવાસ, મોચી શેરી, ખખરેચી દરવાજા, ભરવાડ શેરી, મેમણ શેરી, કુબેરનાથ રોડ, લુહારશેરી, ગેસ્ટ હાઉસ રોડ,પરા બજાર, કડિયા કુંભાર શેરી, શુભાસ રોડ,નાસ્તા ગલી, નેહરૂ ગેટ, થી ગ્રીનચોક નો વિસ્તાર,કાપડ બજાર, લુવાનાપરા,સિપાઈ વાસ, જેલ રોડ, લખધીરવાસ, તથા આસપાસના વિસ્તારો.

દરબારગઢ ફિડરમાં આવતા દફતરીશેરી, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, દરબારગઢ, જાની શેરી, નાગનાથ શેરી,વેરાઈ શેરી,સોની બજાર,પારેખ શેરી, કંસારા શેરી,ગ્રીન ચોક, સાંકડી શેરી, ઘંટીયા પરા,દેરાશરશેરી, ખત્રિવાડ ૧ થી ૭, નાની બજાર, સોફફી મોલ્લા, રામ ઘાટ, નાની-મોટી માધાણી શેરી, ચૌહાણ શેરી, વાંકાનેર દરવાજા, મકરાણી વાસ તથા આસપાસના વિસ્તારો.

સોખડા એ.જી.માં આવતા ટિંબડી, ધરમપુર તથા લક્ષ્મીનાગર એનએ વાડી વિસ્તાર મચ્છુ ડેમ માં આવતા ભડિયાદ ગામ તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે

Previous Post Next Post