No results found

    કેજરીવાલને ગુજરાતમાં ઝટકો; આમ આદમી પાર્ટીના છ કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા | A total of 10 corporators of Surat's Aam Aadmi Party will perform Kesaria | Times Of Ahmedabad

    અમદાવાદ2 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    સુરતના આમ આદમી પાર્ટીના છ જેટલા કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભાજપ કમલમ ખાતે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો પહોંચ્યા છે. આ વાતની પાર્ટીના પહેલા ચાર અને નવા છ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. કુલ 10 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કરશે.

    આમ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાવાના છે તેઓના નામ સામે આવ્યા છે.

    1.અશોક ધામી,વોર્ડ નંબર 5 ના નગરસેવક 2.નિરાલી પટેલ,વોર્ડ નંબર 5 ના મહિલા નગરસેવક 3. ધર્મેન્દ્ર વાવલિયા,વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર 4.સ્વાતિ ક્યાદા,વોર્ડ નંબર 17 ના મહિલા નગરસેવક 5. કિરણ ખોખાણી,વોર્ડ નંબર 5 ના નગરસેવક 6. ઘનશ્યામ મકવાણા ,વોર્ડ નંબર 4 ના નગરસેવક 7.ઋતા ખેની,વોર્ડ નંબર 3 ના મહિલા નગરસેવક 8.જ્યોતિ લાઠીયા, વોર્ડ નંબર 8 ના મહિલા નગરસેવક 9.ભાવના સોલંકી, વોર્ડ નંબર 2 ના મહિલા નગરસેવક 10.વિપુલ મોવલિયા, વોર્ડ નંબર 16ના નગરસેવક

    અમે સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال