There are several videos that showcase the lives of sharks and close encounters of humans with sharks. These videos can often be downright chilling. While the internet is filled with videos of sharks, have you ever wondered what a shark egg looks like? In a recent video that is going viral, you can see a woman holding a shark egg and informing people about it.
Shark egg washed up on California beach.(Instagram/@california.shelling)
Instagram user @california.shelling shared this video and wrote in the post’s caption, “Some sharks give birth to live young, and others are oviparous, meaning they lay eggs. California horn shark mothers lay these corkscrew egg cases. When it comes out, it is very pliable but hardens over time. Hope this lil guy makes it!”
This video was shared on May 23. Since being uploaded, it has raked up more than five million views. The share has also received several likes and comments.
Check out a few reactions below:
An individual wrote, “Wow that’s beautiful.” A second added, “Omg, I’ve never seen anything like this.” “Thanks for the explanation, I never knew those existed,” posted a third. “Woah that is unreal! Thanks for sharing!”
Police Complaint Filed By Caterers In Vadodara Demanding More Money After Loan Shark Extorted 27 Lakhs Against 3 Lakhs Taken To Send Sister To Canada
વડોદરાએક કલાક પહેલા
કૉપી લિંક
ફતેગંંજ પોલીસ સ્ટેશન.
વડોદરામાં કેટરિંગનો વ્યવસાય કરતા અનિલકુમાર વિજયકુમારે 3.5 લાખ રૂપિયાની સામે 27 લાખ રૂપિયા ચુકવ્યા બાદ પણ વધુ 2 લાખ રૂપિયા માંગતા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાાદ નોંધાઈ છે.
12 ટકા વ્યાજે રૂપિયા લીધા વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટ અને કેટરિંગનું કામ કરતા અનિલકુમાર વિજયકુમારે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી બહેનને અભ્યાસ માટે કેનેડા જવાનું હોવાથી છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા હિમાંશુ ગોપાલ થોભાણીએ વગર લાયસન્સે મને નવેમ્બર-2015માં 3.5 લાખ રૂપિયા મને 12 ટકા વ્યાજે આપ્યા હતા અને દર મહિને 42 હજાર રૂપિયા વ્યાજ મેળવીને 43 મહિના સુધી 18 લાખ રૂપિયા વ્યાજ મેં ચુકવ્યું હતું.
9 લાખ બળજબરીથી પડાવ્યા તેમ છતાં આરોપી વધારે રૂપિયાની માંગણી કરી હતી અને મારા પિતાના બેંક ચેક મારફતે 9 લાખ રૂપિયા બળજબરીપૂર્વક પડાવ્યા હતા. ત્યારબાદ પણ વધારે 2 લાખ રૂપિયાની માંગણી કરતો હતો. ફતેગંજ પોલીસે આરોપી હિમાંશુ ગોપાલ થોભાણી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
“So Ben, what does the Ashes rivalry mean to you?”
No disrespect was intended to England’s actual opponents in tomorrow’s one-off Test against Ireland, but nor was there any point in playing the question – which came in the opening seconds of Ben Stokes‘ first press conference of the summer – straight back whence it came.
The Bazball Ashes, to give its inevitable monicker, gets underway in barely a fortnight’s time. And if that is the year’s “Pinnacle Event”, to use the newly-minted vernacular, then there’s no shame in endorsing the opinion of Richard Holdsworth, Ireland’s performance director, that this preamble is anything but.
What it is, however, is a Lord’s Test, an occasion that glisters even if it is not gold. “When you walk through the Grace Gates, it hits you pretty quickly how big an occasion this is,” Andrew Balbirnie, Ireland’s captain, said.
And as the sun threatened to break through on Wednesday afternoon, the old ground bore all the familiar signs of an impending major event: boundary markers in place, sponsors logos on the outfield, replay screens flickering into life, takeaway outlets lined up around the Nursery Ground. Everything starts to feel more real the closer you get to the action.
None of the above should come as any surprise, of course. Except, in the case of Ireland’s Test cricketers – invidiously compromised even as they take it upon themselves to shore up their country’s very relevance as an international cricket team – all of this is the very epitome of exceptional.
Four years ago, Ireland played their first Test at Lord’s, and briefly looked like landing the biggest upset in the sport’s history. Four years later, they hadn’t played another game, until they squeezed in three in a row in Asia last month, predominantly as a means to guard against embarrassment on their return to the big time.
And three weeks ago, Ireland’s most recent international encounter was a surreal three-match ODI “home” series against Bangladesh in Chelmsford – a valiant bid to leapfrog into the World Cup’s last automatic qualification spot which, even as it failed in front of a sea of ecstatic Bangladesh fans, couldn’t help but highlight the team’s nomadic, impecunious status.
Ireland are entitled to feel deeply let down by a sport that invited them to the top table in 2017, only to clear away the dinner plates at the precise moment that they pulled in their chairs. But at least they are here, and ready to savour the occasion as best they can, even if – like an invite to Buckingham Palace on the eve of a colonoscopy – their flight to Zimbabwe next week for the World Cup qualifiers is the single most important date in their diaries right now.
“That’s the hand we’ve been dealt, and we have to be grateful to have these opportunities,” Balbirnie added. “They’ve got a huge summer ahead of them in the Ashes. We’re very lucky that we’ve got in here for this Test. I can’t be too greedy. These are Tests that I never dreamed that we would get, and this is my second time here, and this time as captain, so we’re very grateful.”
England, too, may need to avoid getting too greedy. Stokes batted away any suggestion that his team might push for a win inside two days – a not-outrageous notion for a team that managed 506 for 4 in a single day against Pakistan – and yet the team’s new philosophy hasn’t yet been tested in conditions where they have quite been such overwhelming favourites as this.
At times in recent contests, Stokes’ pedal-to-the-metal approach has invited mild censure, most particularly in their one-run loss to New Zealand in February, where a less bombastic approach from a position of clear dominance would surely have delivered an comfortable win.
His answer to all such doubts has been consistent and clear: Test cricket needs to set out to entertain if it is to compete in the T20 era, and that England has a duty as one of its foremost proponents to lead from the front in that regard, so that other teams – not least Ireland – can reap the benefits of a renewed interest.
To that end, it is unlikely to serve the greater good if England end up meting out a humiliation this week, or even if they make the sort of instinctive decisions (looking at you, Nighthawk) that could in the circumstances be construed as disrespectful.
Ultimately, though, it’s just another Test that needs to be won and lost – and for all the huge privileges that England enjoy compared to their opponents, it’s not exactly a perfectly settled side that will take the field on Thursday morning.
From Zak Crawley at the top of the order, to the recently run-shy Harry Brook in the middle, to the returning Jonny Bairstow – on that horribly broken leg that won’t be tested over five days at least until the Ashes begin – to Stokes himself, and that wounded knee that has become an eternal management issue, there are weaknesses running from top to toe of the team.
Joe Root has barely struck a ball in anger since New Zealand (although his social-media work for Rajasthan Royals has been a sensation), and without the go-to pairing of James Anderson and Ollie Robinson, let alone the absent speedsters Jofra Archer, Mark Wood and Olly Stone, a bowling attack led by the defiantly ageless Stuart Broad and two up-and-at-em rookies in Matt Potts and the debutant Josh Tongue is clearly a less daunting prospect for Ireland’s batters than they might have envisaged.
They’ll believe they can stick one on England – they’ll have to believe – then they’ll leap on their plane to Zimbabwe and get on with their main business of the summer. As, indeed, will their hosts.
Form guide
England LWWWW (last five Tests, most recent first) Ireland LLLLL
In the spotlight: Josh Tongue and Harry Tector
A “big strong lad … a rough diamond” is how Brendon McCullum described Josh Tongue after his late addition to the squad as injury cover. Now England men’s Test cap No. 711 is set to be unleashed for a debut that promises, if nothing else, to keep one corner of the seam attack anchored very much in the present, even if the team’s collective thoughts cannot help but drift towards a rather higher-octane encounter at Edgbaston in two weeks’ time.
Quite apart from being the first Worcestershire debutant since Moeen Ali in 2014, Tongue’s tale is remarkable for his resilience. This time last year, he was in the midst of a 15-month lay-off that he feared would end his career. But he bounced back in style this winter with impressive displays on Sri Lanka’s flat decks with England Lions. The promise of more sharp pace and bounce is music to the England management’s ears.
Given the fuss surrounding Josh Little’s world-class attributes, it’s hardly a surprise that Ireland’s team management are keen to keep Harry Tector‘s tekkers under close wraps. But despite their best efforts, word is beginning to seep out that, at the age of 23, they might just have found the real deal – a potential heir to Eoin Morgan, albeit one whose levers have more in common with Kevin O’Brien.
Tector had a quiet time of it at the T20 World Cup in October, but since the turn of the year, his returns have gone into overdrive – 803 runs at 50.18 across formats, including three half-centuries in six Test innings, and a startling 140 from 113 balls against Bangladesh this month that featured no fewer than 10 sixes. If Ireland intend to take the fight to Bazball, he’ll surely be in the thick of the action soon enough.
Team news: Tongue to debut as Bairstow returns
It’s tough luck on Chris Woakes, the Lord of Lord’s, who rather assumed he was inked in for his first home Test in two years, especially at a venue where he averages 61.20 and 11.33 with bat and ball respectively. Instead, it’s Worcestershire’s Tongue who gets first dibs in this Ashes summer.
Like his fellow seamer Matt Potts, who himself debuted in the Lord’s Test against New Zealand 12 months ago, Tongue gets his opportunity in part due to the absence of Ollie Robinson, who is being rested alongside James Anderson for sterner challenges to come. The top-order is unchanged from the winter, but Jonny Bairstow is back as wicketkeeper, nominally at No. 7, although that could yet be up for debate given his exploits last summer. Stokes joked in his press conference that McCullum was looking to demote him, but the match situation could determine the final look of the batting order.
England: 1 Zak Crawley, 2 Ben Duckett, 3 Ollie Pope, 4 Joe Root, 5 Harry Brook, 6 Ben Stokes (capt), 7 Jonny Bairstow (wk), 8 Stuart Broad, 9 Jack Leach, 10 Josh Tongue, 11 Matt Potts
Ireland’s build-up has been overshadowed by the absence of their star bowler, Josh Little, who was playing in the IPL final on Monday night but has not bowled a red ball in anger in years. But they may also glance wistfully up at the honours board in their dressing-room, where Tim Murtagh – who took a ten-wicket haul for Middlesex against Kent only last month – offers a permanent reminder of the greatest single day in their Test history.
Nevertheless, they still have the dogged Mark Adair – Murtagh’s foil four years ago – while Craig Young will be a welcome recall if he is deemed fit after his recent injury issues. Ireland’s batting, however, is their relative strength, with each of their top seven boasting strong recent form, whether that be from the Test tour of Sri Lanka, the ODI series against Bangladesh, or in the case of the openers, James McCollum and PJ Moor, their 232-run opening stand against Essex last week.
Ireland (possible): 1 James McCollum, 2 PJ Moor, 3 Andy Balbirnie (capt), 4 Harry Tector, 5 Paul Stirling, 6 Lorcan Tucker (wk), 7 Curtis Campher, 8 Andy McBrine, 9 Mark Adair, 10 Graham Hume, 11 Craig Young.
Pitch and conditions
Twenty-four hours out, there’s a tinge of green on a slightly off-centre wicket, although as ever at Lord’s, the well-drained surface is sure to be fairly true. The real intrigue will be injected by the overhead conditions. To that end, London is in the midst of a deeply peculiar spell of weather, with the forecast promising sunshine and clear skies even while the cloudy chill-factor begs to differ.
It could prove to be a bowl-first day if more of the same is in store on Thursday, although to judge by England’s love of a run-chase, it might also make no difference to Stokes’ decision if he wins the toss.
Stats and trivia
Ireland have lost all six of the Tests that they have played since their debut in 2018, including two by an innings against Sri Lanka last month.
In return, however, Ireland were bowled out for 38, the eighth-lowest total in all of Test history. The overlooked Chris Woakes starred with 6 for 17.
Joe Root needs 52 runs to reach 11,000 in Test cricket, a mark reached by only ten players before him, among them Alastair Cook (12,472), the only other Englishman on the list.
Stuart Broad is set to make a Test appearance in his 16th consecutive home season. Since his first Test on home soil in 2008, he has claimed 370 wickets at 25.73 in 92 home Tests.
Andrew Balbirnie, Ireland’s captain, is the only player to have featured in all six (soon to be seven) of his country’s Test matches.
Stokes needs six more wickets to reach 200 in Tests. However, his fitness as a bowler remains in doubt in the lead-up to the match.
Quotes
“One thing I have learnt over the last year is just not to plan too much, because you don’t know what will happen. All bowlers who are in contention have been told to treat every week and every build-up period like they will play. You try to plan things well in advance and then something goes wrong, then all those plans are out of the window, so it is pretty pointless to do anyway.” Ben Stokes advocates the laissez-faire approach to England’s injury issues
“I’m very fortunate this is going to be my second Test match at Lord’s and that’s an amazing thing for an Irish cricketer to say they’ve achieved. So, certainly, as a Test team it is our pinnacle event. We’re not sure when our next Test is as a team, so we have to enjoy this and try our very best to get a result and create a bit of history.” Andrew Balbirnie, Ireland’s captain, puts the talk of priorities to one side and embraces the Lord’s occasion
Andrew Miller is UK editor of ESPNcricinfo. @miller_cricket
Match Preview – England vs Ireland, Ireland in England 2023, Only Test
An Important Step Taken By The CM In The Direction Of Developing One Village Per Taluka As A Smart Village In The State, An Award Of Five Lakh Rupees Will Be Given.
અમદાવાદએક કલાક પહેલા
કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દિઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે. સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દિઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે ફક્ત એટલું જ નહિ, આ ગામોને વિકાસ કામો માટેના સ્વભંડોળનો આ પુરસ્કાર રાશિ ભાગ બનશે.
ગ્રામજનોની ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો રાખવાનો ધ્યેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ગામોને શહેરો સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઇનેબલ અને સુવિધાયુકત બનાવવાની નેમ સાથે રૂર્બન-આત્મા ગામનો સુવિધા શહેરની નો વિચાર આપેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની આ વિચારધારાને આગળ ધપાવતાં સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનાને વધુ વ્યાપક સ્વરૂપે વિસ્તારી છે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલી સ્માર્ટ વિલેજ યોજનામાં આવા સ્માર્ટ વિલેજની પસંદગી માટેના જે ધોરણો નિર્ધારીત કરાયાં છે તેમાં ગામમાં અદ્યતન ટેક્નોલોજીનો વિનિયોગ, ગ્રામીણ જીવનશૈલીને જાળવી રાખીને ગ્રામજનોના ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો કરવો તેમજ ગામના આર્થિક, સામાજીક અને પર્યાવરણીય મૂલ્યના સંવર્ધન સાથે માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય રાખેલો છે.
આવા સ્માર્ટ વિલેજ અન્ય ગામો માટે ‘ગુડ ગવર્નન્સ’ના મોડેલ ગામ અને ટુરિઝમ સ્થળ તરીકે વિકસે તથા એક્શન લેબોરેટરી તરીકે કાર્ય કરે તેવો હેતુ પણ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16 જિલ્લાની જે 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરી છે તેમાં
ક્રમ
જિલ્લાનું નામ
તાલુકાનું નામ
ગ્રામ પંચાયતનું નામ
૧
ગાંધીનગર
કલોલ
રામનગર
૨
ગાંધીનગર
અડાલજ
૩
નર્મદા
દેડીયાપાડા
દેડીયાપાડા
૪
સાગબારા
સેલંબા
૫
વલસાડ
પારડી
ઉદવાડા
૬
વાપી
મોરાઈ
૭
ઉમરગામ
ભિલાડ
૮
કચ્છ
અંજાર
ભીમાસર
૯
અમરેલી
કુકાવાવ
મોટા ઉજળા
૧૦
બાબરા
ઊંટવડ
૧૧
પોરબંદર
કુતિયાણા
ઈશ્વરીયા
૧૨
પોરબંદર
બગવદર
૧૩
છોટા ઉદેપુર
બોડેલી
જબુગામ
૧૪
પાવીજેતપુર
જેતપુર
૧૫
આણંદ
ઉમરેઠ
લીંગડા
૧૬
આંકલાવ
આસોદર
૧૭
પેટલાદ
નાર
૧૮
સોજીત્રા
રૂણજ
૧૯
મોરબી
મોરબી
નાની વાવડી
૨૦
સુરત
મહુવા
મહુવા
૨૧
માંડવી
તડકેશ્વર
૨૨
બારડોલી
સુરાલી
૨૩
ચોર્યાસી
જુનાગામ (શિવરામપુર)
૨૪
પલસાણા
એના ગોટીયા
૨૫
કામરેજ
ઉંભેળ
૨૬
સાબરકાંઠા
ઇડર
નેત્રામલી
૨૭
દેવભૂમિ દ્વારકા
કલ્યાણપુર
કલ્યાણપુર
૨૮
રાજકોટ
ઉપલેટા
કોલકી
૨૯
પડધરી
મોવૈયા
૩૦
ધોરાજી
જમનાવડ
૩૧
ભાવનગર
ભાવનગર
લાખણકા
૩૨
વડોદરા
પાદરા
સાધી
૩૩
ખેડા
નડીયાદ
ઉતરસંડા
૩૪
ગળતેશ્વર
અંઘાડી
૩૫
વસો
પીજ
11 માપદંડો પરિપૂર્ણ કર્યા
આવા સ્માર્ટ વિલેજ પસંદગી માટેના ધોરણોમાં ગામ રોડથી જોડાયેલું હોય, રોડથી તદ્દન નજીકમાં હોય, ગામ શક્ય હોય ત્યાં સુધી સ્ટેટ હાઇવે પર હોય, પ્રાથમિક સુવિધા તરીકે પાકા રસ્તા અને ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ તેમજ સંપૂર્ણ સફાઇ થતી હોય અને ગામની વસ્તી 2 હજારથી 6 હજાર સુધીની હોય તે માપદંડો ધ્યાને લેવામાં આવેલા છે. આ ધોરણો ધરાવતા ગામોએ જે 11 માપદંડો પરિપૂર્ણ કર્યા છે. તેમાં
સરસ ગ્રામ વાટિકા/ગાર્ડન
ફરજિયાત ડોર ટુ ડોર કલેક્શન
દરેક ઘરે પીવાના પાણીનું નળ કનેક્શન
પંચાયત વેરા વસુલાત
રસ્તા પર ઉકરડા ન હોય અને રસ્તાઓ નિયમિત સાફ થાય
સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટરની સુવિધા
ગ્રામ પંચાયત કચેરી ઉપર સોલર રૂફટોપ
ઓપન ડેફીકેશન ફ્રી વિલેજ
ગ્રામ પંચાયત દ્વારા લાઇટબીલ ભરવાની નિયમિતતા
ગામમાં ગટર બનાવવી
ગામતળના પાકા રસ્તા વગેરેને આવરી લેવાયા છે.
તાલુકા કક્ષાની સમિતિએ રૂબરૂ મુલાકાત લઇ પ્રાથમિક ચકાસણી કરી આવા 11 મા૫દંડો પરિપુર્ણ કરતી ગ્રામ પંચાયતો દ્વારા સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત કરાયેલ ફોર્મ ભરવામાં આવેલા તેમાં બેઝ યર તરીકે વર્ષ 2022-23 લેવામાં આવ્યું હતું. આવા ગામો પસંદ કરતાં પૂર્વે ગ્રામ પંચાયત ઘ્વારા ભરેલ ફોર્મ અન્વયે તાલુકા કક્ષાની સમિતિએ રૂબરૂ મુલાકાત લઇ પ્રાથમિક ચકાસણી કરી હતી અને એ પ્રમાણે ગુણ આપી પોતાના અભિપ્રાય સાથેની યાદી રાખી જીલ્લા કક્ષાની સમિતિમાં દરખાસ્ત મોકલી આપી હતી.
તાલુકા દીઠ એક ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ જાહેર આ ફોર્મના આધારે મેરીટના બેઝ ૫ર સ્માર્ટ વિલેજની ૫સંદગી જીલ્લા કક્ષાની સમિતિ ઘ્વારા કરવામાં આવી છે. 90% ગુણ મેળવેલ ગ્રામ પંચાયતોને થર્ડ પાર્ટી વેરીફીકેશન કરાવ્યા ૫છી જ પુરસ્કાર/પ્રોત્સાહક રકમ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર અમલીકરણ પ્રક્રિયા પુર્ણ થયા બાદ, લઘુત્તમ 90 માર્કસ મેળવેલ હોય તેવી ગ્રામ પંચાયતો પૈકી મહત્તમ મળેલ માર્કસના આધારે તાલુકા દીઠ એક ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી છે.
In an electrifying display of ambition and defiance, Ron DeSantis, the Governor of Florida, has officially launched his bid to become the Republican candidate for the United States presidency. Stepping into the ring alongside prominent figures such as Nikki Haley, Tim Scott, Vivek Ramaswamy, and Asa Hutchinson, DeSantis wasted no time in challenging the former president, Donald Trump, and proclaiming himself as America’s savior.
Florida Governor and 2024 Presidential hopeful Ron DeSantis speaks during for a campaign event at Port Neal Welding Company in Salix, Iowa, on May 31, 2023. The event, part of “Our Great American Comeback Tour,” is a four-day tour through twelve cities in Iowa, New Hampshire, and South Carolina.(AFP)
Addressing a fervent audience of approximately 500 people at an evangelical Christian church in Iowa, DeSantis passionately declared that the nation is “going in the wrong direction. We can see it and we can feel it.” However, it was his subsequent statements to the press that unveiled his determination to go head-to-head with Trump, dismissing the frontrunner’s claims that New York’s pandemic response surpassed Florida’s as “detached from reality.”
Refusing to shy away from disagreements, DeSantis highlighted the former president’s resilience in the face of media scrutiny and political opposition during his tenure, expressing his discomfort with the way Trump had been treated. But now, with Trump attacking him over their differences, DeSantis believes the voters will rally behind his stance.
The governor’s appearance in Iowa followed a somewhat faltering online announcement just a week earlier, underscoring the significance and urgency of his campaign. As the race for the GOP nomination heats up, DeSantis enters a crowded field of contenders vying for the chance to challenge Democratic President Joe Biden in the 2024 election.
Dubbed as “Trump without the chaos,” DeSantis has embraced his reputation as a staunch conservative, earning the moniker of Florida as “the place where woke goes to die.” Not one to shy away from controversy, he has openly confronted corporate giants like Disney, clashing with the company over a state law banning certain classroom lessons on sexual orientation and gender identity for young students.
In a remarkable turn of events, DeSantis could see a substantial boost in campaign funds, potentially soaring up to $80 million, as a department within his administration altered state rules, as reported by NBC. This shift in regulations would allow a state-level political committee, Friends of Ron DeSantis, which he has led for the past five years, to transfer the amassed sum to a federal super PAC called Never Back Down, which supports his presidential ambitions.
This transformation overturns years of state election rules and solidifies DeSantis’ financial muscle in the race for the presidency. With his bold and unapologetic approach, the Florida governor is undoubtedly poised to become a formidable contender, promising to shake up the Republican landscape and challenge the status quo.
As the battle for the GOP nomination intensifies, the political arena braces for the clash between two influential figures, Ron DeSantis and Donald Trump. Will DeSantis succeed in rallying the Republican base behind his cause, or will Trump’s hold on the party remain unbreakable? Only time will tell as this sensational campaign unfolds, captivating the nation and setting the stage for a dramatic political showdown in the pursuit of the White House.
The Achievements Of Prime Minister’s Nine Years Of Good Governance Will Be Conveyed To The Public; In The Case Of The Murder Of A Hindu Daughter In Delhi, The Culprits Are Wanted To Be Sentenced To Death
સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા
કૉપી લિંક
યોગ દિનની ઉજવણી પૂર્વે હિંમતનગરમાં જાહેર સભા યોજાશે… વડાપ્રધાનના નવ વર્ષના સુશાસન કાર્યોને જનજન સુધી પહોંચાડવા માટે તા. 30 મેથી 30 જૂન સુધી સાબરકાંઠામાં આવેલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને વાકેફ કરવાના આશયથી જનસંપર્કના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં સાંસદો, ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ સહિત બુથ લેવલના કાર્યકરોને જનસંપર્ક માટેની જવાબદારી સોંપી દેવામાં આવી છે.
આ અંગે બુધવારે હિંમતનગરના નવા સર્કિટ હાઉસમાં યોજાયેલ પ્રેસવાર્તામાં સાંસદ દિપસિંહ રાઠોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પ્રજાલક્ષી કાર્યો અને નિર્ણયો અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસનની ધુરા સંભાળ્યા બાદ વર્ષોથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનું કામ શરૂ કરાવીને તેનો લાભ ગુજરાતના ખૂણેખૂણે રહેતા લોકોને મળે તે માટે અથાગ પ્રયાસ કરી આપેલુ વચન પૂર્ણ કર્યું છે. તે જ પ્રમાણે આવાસ યોજના, ઈન્દીરા આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ જરૂરીયાતમંદોને અપાવી ઘરનું ઘરના સ્વપ્નને સાકાર કરવામાં આધારસ્તંભ બન્યા છે.
સાસંદ દિપસિંહ રાઠોડે વધુમાં જણાવ્યું હતુ કે, આગામી દિવસોમાં અન્ય રાજ્યોને જોડતી વધુ સાત ટ્રેનો શરૂ કરવા માટે વડાપ્રધાનના પ્રયાસોથી રેલ્વે મંત્રાલય ધ્વારા આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેમણે વંદે ભારત ટ્રેનનો લાભ દેશવાસીઓને મળે તે માટે વિશેષ આયોજન કરીને કેટલાક રાજ્યોમાં આ ટ્રેનો શરૂ કરાવી દીધી છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી પટેલે જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણમાં ગુજરાતના વિકાસ માટે આપેલા યોગદાનને લીધે આજે ગુજરાત ખૂબજ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ખેતીવાડી, વિજળી અને આરોગ્યક્ષેત્ર સહિત અન્ય ક્ષેત્રોમાં થયેલા વિકાસની ગાથા સાબરકાંઠામાં ઘર ઘર સુધી પહોચાડવા માટે એક મહિના સુધી જનસંપર્ક સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
તા. 21 જૂને વિશ્વ યોગ દિનની ઉજવણી થનાર છે ત્યારે તે પૂર્વે હિમતનગરના મોદી ગ્રાઉન્ડમાં જાહેર સભા થતાં અન્ય કાર્યક્રમોના આયોજનની પૂર્વ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં તેમના જણાવાયા મુજબ વિશ્વમાં ભારતને નવી ઓળખ અપાવીને ભારતને વિશ્વગુરૂ બનાવવાની દિશામાં અનેક દેશોનો પ્રવાસ કરી ભારતનું નામ રોશન કર્યું છે. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યાક્ષ કું. કૌશલ્યા કુંવરબા પરમાર, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડા, અરવલ્લી સંગઠનના પ્રભારી રાજુભાઈ પટેલ, સાબરકાંઠા સંગઠનના પ્રભારી ગજેન્દ્રસિંહ સકસેના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડયા, મહેન્દ્રસિંહ રહેવર, સહિત અન્ય પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર… દિલ્હીમાં ગત તા.28 મેના રોજ એક સગીર હિન્દુ દીકરીને વિર્ધમી યુવાન દ્વારા જાહેરમાં 21 કરતા પણ વધુ છરીના ઘા મારી કરપીણ હત્યા કરવાના મામલે સમગ્ર હિન્દુ સમાજમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે દિલ્હીમાં હિન્દુ દીકરીના હત્યાના મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગુનેગારોને ત્વરીત જાહેરમાં ફાંસી આપવાની માગ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ગત તા.28 મે 2023ના રોજ દિલ્હીમાં સાક્ષી નામની સગીર હિન્દુ દીકરીને મુસ્લિમ લવ જેહાદી દ્વારા જાહેરમાં 21 કરતા પણ વધુ છરીના ઘા મારી તેમજ 15 કિલો વજનનો પથ્થર અનેક વખતે માથા ઉપર મારીને દીકરીની જાહેરમાં કરપીણ હત્યા કરી હતી. આ હત્યાકાંડથી સમસ્ત હિન્દુ સમાજમાં દુઃખદ અને અસહ્ય રોષની લાગણી વ્યાપી છે. ભારતમાં હિન્દુ દીકરીઓ સુરક્ષિત નથી અને હિન્દુ સમાજની દીકરીઓની હત્યા, બળાત્કાર, અપહરણ જેવા ગુનાઓ દેશભરમાં જોવા મળી રહ્યા છે. જેના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રિય બજરંગદળ દ્વારા ભારતના વડાપ્રધાન અને ગૃહમંત્રીને માંગણી કરીને જણાવ્યુ છે કે, હિન્દુ દીકરીઓની રક્ષા માટે એન્ટી લવ જેહાદનો સખત કાયદો બનાવવામાં આવે અને આવા ગુનેગારોને ત્વરિત જાહેરમાં ફાંસીની સજા આપને દેશભરમાં એક ઉદાહરણ પુરૂ પાડવામાં આવે. જિલ્લા કલેક્ટર નૈમેષ દવેને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
The government is committed to restoring peace in Manipur as soon as possible and ensuring the return of refugees to their homes, Union home minister Amit Shah said on Monday, completing the third day of his trip to the strife-torn state by visiting border regions and talking to groups on both sides of the ethnic divide.
Union home minister Amit Shah visited relief camps in strife-torn Manipur on Wednesday. (Twitter/Amit Shah)
Shah visited the Kuki-dominated town of Moreh on the border with Myanmar and Kangpokpi district, one of the worst hit by the clashes that have left 80 people dead since May 3. He also went to relief camps in Kangpokpi and Imphal, and later held a security review meeting with top officials in the state capital.
“Our resolve remains focused on leading Manipur back to the track of peace and harmony once again and their return to their homes at the earliest,” said a government statement, quoting Shah.
The minister assured people in Moreh and Kangpokpi that the supply of essential items in hill areas and helicopter services for emergency needs in Churachandpur, Moreh and Kangpokpi will be ensured, the statement added.
Shah arrived in Manipur on Monday night and held talks with chief minister N Biren Singh, senior officers, and governor Anasuiya Uikey. On Tuesday, he reviewed the security situation, held an all-party meeting and met delegations from Meitei and Kuki communities that are on either side of the raging conflict.
Manipur has been convulsed by ethnic violence since May 3, with the bulk of the clashes between the Meitei community, which constitutes the majority of the state’s population and lives largely in Imphal, and the Kukis, who comprise 16% of the state and live largely in the hill districts.
The visit is important in a state where ethnic divides run deep and where the local administration has repeatedly failed in quelling violence and building bridges between warring communities. The state government needs to dispel the perception of bias and focus on confidence-building measures and bring both sides to the negotiating table for forging a long-term solution.
Shah’s day began at the border town of Moreh, where deliberations went on for over an hour and civil society and Kuki groups submitted a list of demands, which included a separate administration for Kukis, withdrawal of Manipur police commandoes from Moreh, helicopter services connecting Moreh to Aizawl and Guwahati and outlawing of some controversial Meitei groups.
“We told the home minister that violent incidents are taking place despite his presence in Manipur and only implementation of Article 355 or 356 can stop this,” said Lalboi Hriammi, joint secretary of the Kuki Chiefs’ Association (KSA) who met Shah at Moreh.
“We urged him to let the armed forces use lethal firepower against armed groups from both Kuki and Meitei communities. Let there be no distinction for the sake of peace,” Hriammi added.
Representatives from the Gorkha and Tamil communities also met Shah.
In Kangpokpi, Shah met the Committee on Tribal Unity, Kuki Inpi Manipur, Kuki Student Organisation, Thadou Inpi and civil society members. He also visited a Kuki relief camp and told refugees that the government was committed to ensuring their return home. Shah returned to Imphal later in the afternoon, held a security review meeting and also visited Meitei relief camp where he assured residents that the administration will facilitate their return, the government statement said.
“Home minister also held security review meeting with top officials in Imphal ,directed them to take stern and prompt actions to prevent violence, against armed miscreants and recover looted weapons to bring back normalcy at the earliest,” the statement added.
In a statement, Indigenous Tribal Leader Forum (ITLF), a conglomerate of Kuki tribes, alleged that radical Meitei groups indulged in “coordinated looting of government weaponry in the heart of the state capital” and used those arms to target Kuki villages along the Imphal Valley foothills.
ITLF spokesperson Ginza Vualzong stated that incidents of firing took place at Sugnu in Kaching district on Wednesday as well. But there was no confirmation of any deaths or injuries from the authorities.
At least 80 people have died and another 40,000 displaced by ethnic violence between the tribal Kukis, who mostly reside in the hill districts, and the Meiteis, the dominant community in Imphal Valley.
Clashes between the Kukis and Meiteis first erupted on May 3 during a protest against a court-ordered tweak to the state’s reservation matrix, granting scheduled tribe (ST) status to the latter. Violence quickly engulfed the state where ethnic fault lines run deep, displacing tens of thousands of people who fled burning homes and neighbourhoods into jungles, often across state borders.
The authorities quickly clamped a curfew and suspended internet, pumping in additional security forces to force a break in the spiraling clashes. Internet is still not back in the state.
ABOUT THE AUTHOR
Utpal is a Senior Assistant Editor based in Guwahati. He covers seven states of North-East India and heads the editorial team for the region. He was previously based in Kathmandu, Dehradun and Delhi with Hindustan Times. …view detail
હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં જઇ રહેલા એક શખ્સના પેન્ટના ખીસીમાંથી મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી જતા જિલ્લા નેત્રમ શાખાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ગણતરીના મીનીટોમાં સીસીટીવી કેમેરા દ્વારા મોબાઇલ શોધવામાં સફળતા મળી હતી અને મોબાઇલ મુળ માલિકને પરત કરવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, શેઠ જીનાદ હુસેન અહેમદ હુસેન બપોરના સુમારે તેનુ બાઇક લઇને સંબંધીના ઘરે ન્યાય મંદિર વિસ્તારમાં જઇ રહ્યો હતો. તે દરમિયાન તેના પેન્ટના ખીસ્સામાંથી રસ્તામાં ક્યાંક મોબાઇલ પડી ગયો હતો. જે અંગે નેત્રમ શાખાનો સંપર્ક કરવામાં આવતા નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલ PSI આર.કે. રાવતના માર્ગદર્શન હેઠળ PC તથા બી ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા નેત્રમ કમાન્ડ કંટ્રોલ શાખાની મદદથી શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવામાં આવ્યા હતા. જે દરમિયાન એક મોટર સાયકલ ચાલક માલુમ પડતા મોટર સાયકલ ચાલકને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે બોલાવી પુછપરછ કરી હતી. તો તેણે મોબાઇલ મળ્યો હોવાની કબુલાત કરતા મુળ માલિક શેઠ જીનાદ હુસેન અહેમદ હુસેનને બોલાવી ગણતરીની મીનીટોમાં ગુમ થયેલો મોબાઇલ પરત આપવામાં આવ્યો હતો. આમ હિંમતનગર શહેરી વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના આધારે મોબાઇલ શોધવામાં સફળતા મળી હતી.
હિંમતનગરના હાજીપુર નજીક પીકઅપ ડાલાના ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે પીકઅપ ડાલુ હંકારી મોટર સાયકલને ટક્કર મારતા અકસ્માત થયો હતો. અકસ્માતની આ ઘટના દરમિયાન મોટર સાયકલ ચાલકને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે પીકઅપ ડાલાના ચાલક વિરૂદ્ધ હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર પ્રાંતિજ તાલુકાના મોયદ રૂપાજીવાસ ગામના ધુળાભાઇ અંબારામ સોલંકી મોટર સાયકલ લઇને હાજીપુર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા. તે દરમિયાન હાજીપુર ગામ નજીક પીકઅપ ડાલાના ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે પીકઅપ ડાલુ હંકારી બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક ધુળાભાઇ અંબારામ સોલંકીને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી અને ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે પીકઅપ ડાલાના ચાલક વિરૂધ્ધ કિર્તીકુમાર ધુળાભાઇ સોલંકીએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Khalistan supporters on Wednesday interrupted Congress leader Rahul Gandhi’s speech in California and raised slogans against Gandhis over 1984 anti-Sikh riots.
Complaints Of Armed Attack In Sanjeli’s Small Black Market For Not Paying The Money Fixed In Panchoma, Injuries Including Women.
દાહોદએક કલાક પહેલા
કૉપી લિંક
પંચો રૂબરૂ નક્કી કરવામાં આવેલા પૈસાની લેવડદેવડના મામલે સંજેલી તાલુકાના નાના કાળીયા ગામે તકરાર થઈ હતી.ઝઘડામાં કુહાડી, ધારીયું, લાકડીઓ ઉછળતા એક મહિલા સહિત બે જણાને ગંભીર ઈજા થતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
લાકડીઓ,કુહાડી થી ઈજા પહોંચાડી નાના કાળીયા ગામના તળાવ ફળિયામાં રહેતા વિજયભાઈ બાબુભાઈ નિસરતા તથા વૈભવભાઈ બાબુભાઈ નિસરતાએ પંચો રૂબરૂ નક્કી કરવામાં આવેલા પૈસા આપવાના નથી. તેમ કહી હાથમાં ધારીયું તથા કુહાડી લઈ ઉર્મિલાબેન રામુભાઈ કલાભાઈ નિસરતાના ઘરો બાજુ આવી બેફામ ગાળો બોલી વૈભવભાઈ નિસરાએ તેના હાથમાંની કુહાડીની મુંદર ઉર્મિલાબેન નિસરતાને જમણા હાથે બાવળાના ભાગે તથા વિજયભાઈ નિસરતાએ ગડદાપાટુનો માર માર્યો હતો. સવિતાબેન બાબુભાઈ નિસરતા તેમજ વૈશાલીબેન બાબુભાઈ નિસરતાએ છુટ્ટા પથ્થરો મારી માજમબેનને શરીરે ઈજાઓ કરી હતી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી.
વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો આ સંબંધે ઈજાગ્રસ્ત સવિતાબેન રામુભાઈ કલાભાઈ નિસરતાએ નોંધાવેલી ફરિયાદને આધારે સંજેલી પોલિસે નાના કાળીયા ગામના તળાવ ફળિયાના સવિતાબેન બાબુભાઈ નિસરતા, વિજયભાઈ બાબુભાઈ નિસરતા વિરૂધ્ધ ઈપિકો કલમ 323 ,324, 337 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
A video of how a clever buffalo was able to outsmart a pride of lions during a fierce battle has left people stunned. Shared on the official Facebook page of Latest Sightings, the video captured the buffalo’s swift movements to dodge the attacks of the lions to escape into a water body.
The image shows a buffalo escaping a pride of lions. (Facebook/@latestsightingskruger )
“A few days ago, this old buffalo still had it in him to show a pride of around 10 lions who’s boss,” reads the caption posted along with the video. The clip opens to show a pride of lions surrounding a buffalo. As the video progresses, the buffalo is seen dodging the attacks of the lions and also launching counterattacks. Towards the end of the video, the animal manages to escape from the pride to safety.
“The buffalo ran into the river, in hopes of escaping the lions. At this point, the lions were left a little confused and conflicted regarding what to do next. The buffalo realized that he wasn’t going to survive if he just stood in the crocodile infested water, so he crossed over to our side of the river,” Antoni Britz, manager at Kruger National Park’s Elephant Walk Retreat, where the incident took place, told Latest Sightings. “The lions accepted their defeat and began to drink water. You could almost see the relief on the old buffalo’s face as the lions left the riverbed one by one. Perhaps they too didn’t feel brave enough to cross crocodile infested water just to get some food,” Britz added.
Take a look at the video:
Did the video leave you intrigued? Well, you are not alone, there were many who shared how the video was incredible to watch.
Here’s how Facebook users reacted:
“He’s fighting for his life, the lions are just fighting for their lunch,” posted a Facebook user. “Amazing,” commented another. “Thanks for the video. It Is amazing,” shared a third. “Stay in the waters and be safe buffalo,” expressed a fourth. “He said not today gents… try another day,” added a sixth. “And then he turns around, leaves there and crosses the river. Boss!” wrote a seventh.
The video was posted on May 29. Since being shared, the clip has accumulated close to 2.2 lakh views and the numbers are only increasing. Additionally, the share has received more than 3,400 likes.
પ્રેમમાં અંધ બનેલી પુત્રીએ જ જનેતાને મોતને ઘાટ ઉતારી હતી. આ હત્યાના બનાવને લઈ જુનાગઢ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી પરંતુ સીસીટીવી ફૂટેજ બંધ હોવાના કારણે આરોપીઓને પકડવા મુશ્કેલ હતા. જેથી પોલીસે પરિવારના સભ્યોની પૂછતા જ હાથ ધરી હતી ત્યારે શરૂઆતના સમયે મૃતક માતાની પુત્રી મીનાક્ષીની પૂછતા જ કરતા પોતે કંઈ પણ ન કર્યું હોવાનું કબૂલ્યું હતું ત્યારે જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા આ હત્યા મામલે વધુ એક આરોપી ની ધરપકડ કરવામાં આવી છે.મૃતકના પાડોશમાં જ રહેતા અને માતાની હત્યા કરનાર દીકરી મીનાક્ષીના પ્રેમી અમિત પરમાર નામના યુવકની પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ પૂછપરછમાં પ્રેમિકાની મદદ કરનાર યુવક અમિત પરમાર એ કબૂલ્યું હતું કે એ રાતે મીનાક્ષી અને હું બંને મળ્યા હતા અને અમારા બંનેના પ્રેમની ખબર મીનાક્ષીની માતા દક્ષાબેનને પડી ગઈ હતી જેને લઇ દીકરી મીનાક્ષી એ તેની માતાને મારવાનું નક્કી કરેલ હતું અને અમિત પરમારે દીકરીને મારવાનું કહ્યું પોતે ઘરની બહાર ધ્યાન રાખવા ઉભો રહ્યા હોવાનું કબૂલ્યું હતું.
આ બાબતે ડીવાયએસપી હિતેશ ધાંધલીયા એ જણાવ્યું હતું કે ઈવનગર ગામે થયેલ મહિલાની હત્યામાં જુનાગઢ તાલુકા પોલીસ મૃતક દીકરી મીનાક્ષીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસે પૂછપરછ કરતા તેમની પડોસમાં જ રહેતા અમિત પરમાર નામના યુવક સાથે યુવતીને પ્રેમ સંબંધ હોય અને આ યુવકે જ પ્રેમિકાની માતાને મારી નાખવા માટે દુષ્પ્રરણ કર્યું હોય જેને લઇ પાડોશી મીનાક્ષીના પ્રેમી અમિત પરમાર ની જુનાગઢ તાલુકા પોલીસે માતાને મારવા યુવતીની મદદગારીના ગુનામાં ધરપકડ કરી છે.
The State Government’s Master Plan To Make Gujarat Malnutrition free Is Ready, A Meeting Of The Standing Consultative Committee Of Parliamentarians And MLAs Was Held At Gandhinagar.
અમદાવાદ14 મિનિટ પહેલા
કૉપી લિંક
ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સંસદસભ્યો તેમજ ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીના હસ્તકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ તેમજ કાયદા વિભાગ દ્વારા થયેલી વિશેષ કામગીરી, યોજનાના અમલીકરણ, બેસ્ટ પ્રેક્ટિસીસ, વિવિધ ઉપલબ્ધિઓ અંગે સભ્યોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ વિભાગ સંબંધિત બંને પક્ષના પ્રશ્નો અંગે હકારાત્મક અને વિસ્તૃત ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
કુપોષણને જડમૂળથી નાબૂદ કરવાનો પ્લાન આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને કુપોષણમુક્ત બનાવવા રાજ્ય સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. કુપોષણને જડમૂળથી નાબૂદ કરવા “મારું ગામ, કુપોષણ મુક્ત ગામ” અભિયાનની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ જન અંદોલન રાજ્યમાં કુપોષણનો દર ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આવા વિવિધ જન અંદોલન અને રાજ્યની અદ્યતન આરોગ્ય સુવિધાઓના પરિણામે જ ગુજરાત આજે આરોગ્ય ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે. ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ સરળતાથી અને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ તેમની આસપાસના વિસ્તારોમાં જ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડી આરોગ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતના આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીને પોતાનું ભવિષ્ય સુધારી શકે તે માટે રાજ્ય સરકાર અનેક યોજનાઓ થકી આવા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડી રહી છે. આવી જ રીતે રાજ્યના ઉદ્યમી યુવાઓને પણ તેમના ઇનોવેશન કે આઈડિયા માટે પૂરતું પ્રોત્સાહન આપવા સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન 2.0 જેવી યોજના અમલી બનાવવામાં આવી છે. આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓના પરિણામે આજે રાજ્યના અનેક બાળકો ઉચ્ચ શિક્ષણ સાથે રોજગારી પણ મેળવી છે.
અનેક વિષયો ઉપર ચર્ચા-વિમર્શ કરવામાં આવી પરામર્શ સમિતિના સભ્ય તરીકે સાંસદ ડૉ. અમીબેન યાગ્નિક, ધારાસભ્ય ડૉ. દર્શીતાબેન શાહ, ડૉ. દર્શનાબેન દેશમુખ અને વિનેન્દ્રસિંહ ઝાલા દ્વારા સંબંધિત વિભાગવાર જુદી-જુદી રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં પ્રાઇવેટ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફી નિયમન કરવા, સરકારી કોલજોમાં લેબ ટેક્નિશિયનનો કોર્ષ શરુ કરવા, રાજ્યમાં કુપોષણ ઘટાડવા, મધ્યાહન ભોજનમાં પોષણયુક્ત ખોરાકમાં વધારો કરવા, PMJAY-MA કાર્ડમાં ઈમરજન્સી કેસોને પ્રાધાન્ય આપવા, કોકલીયર ઈમ્પ્લાન્ટ બાદ સ્પીચ થેરાપી અને મશીન મેઇન્ટેનેન્સ કરવા, કેમ્પસ પ્લેસમેન્ટ, કોર્ષ અને કન્ટેન્ટ નિયમન કરવા તેમજ એન્જિનિયરીંગ અભ્યાસક્રમની બેઠકો જેવા વિષયો ઉપર ચર્ચા-વિમર્શ કરવામાં આવી હતી.
મહત્વના વિભાગોની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો આ બેઠકની શરૂઆતમાં આરોગ્ય વિભાગના આરોગ્યલક્ષી કાર્યક્રમ, યોજનાઓ, બાળકથી લઇ વૃદ્ધને સાંકળી લેતી મહત્વની સેવાઓ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગ હેઠળની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન 2.0 જેવી યોજના અને વિભાગની કામગીરી તેમજ કાયદા વિભાગની કામગીરી અંગે વિસ્તૃત પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું. આ બેઠક બાદ ઉપસ્થિત સભ્યોએ રાજ્ય સરકારના આ મહત્વના વિભાગોની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, અગર સચિવ શાહમીના હુસૈન, નેશનલ હેલ્થ મિશન ડીરેક્ટર શ્રી રેમ્યા મોહન, સંસદીય બાબતોના સચિવ, કાયદા વિભાગના સચિવ અને વૈદ્યાનિક વિભાગના સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Four Rafale fighter aircraft of the Indian Air Force carried out a “strategic” mission over the Indian Ocean region for over six hours. Watch the video.
અમીરગઢ તાલુકાના ભમ્મરિયા તળાવમાં પોતાની ભેંસો જતા તેને કાઢવા માટે તળાવમાં પડેલ એક યુવક ડૂબી જતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં અમીરગઢ મામલતદાર તેમજ પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગે ભારે જહેમત બાદ પાણીમાંથી યુવકના મૃતદેહને બહાર નીકળવામાં આવ્યો હતો. બનાવના પગલે સ્થાનિકોના ટોળેટોળાં એકઠા થયા હતા.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ખેતી અને પશુપાલકો વસવાટ કરી રહ્યા છે. પોતાની જીવનપુજી સમાન પશુઓ ભમ્મરિયા તળાવમાં ગયેલ હોઈ તેઓને બહાર નીકળવા માટે તળાવ કિનારે જનાર ભમ્મરિયા ગામના પશુપાલક ડાભી ભગાભાઇ પ્રેમાભાઈ તળાવમાં પડેલ હતા. પરંતુ તળાવમાં પાણી વધારે હોવાથી તેઓ બહાર નીકળી ન શકતા પાણીમાં ગરકાવ થઇ જતા ઘણા સમય સુધી તેઓ બહાર ન નીકળતા ગામલોકોએ તેઓની શોધ કરી હતી છતાં ન મળતા અંતે તંત્ર ને જાણ કરતા અમીરગઢ મામલતદાર વી જી રાવલ તાત્કાલિક ભમ્મરિયા દોડી આવ્યા હતા અને પાલનપુર ડિઝાસ્ટર વિભાગને જાણ કરતા ડિઝાસ્ટર વિભાગ પણ ભમ્મરિયા એવું સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધ કરતા લાશ મળી ન હોઈ અંતે પાલનપુર નગરપાલિકા ની મદદ લેવામાં આવતા નગરપાલિકા ના તરવૈયાઓ દ્વારા બીજા દિવસે લાશને બહાર કાઢવામાં આવી હતી.
ઘટનાસ્થળ પર હાજર રહેલ સ્થાનિકે જણાવ્યું હતુંકે બનાવ આગળના દિવસે ત્રણેક વાગ્યાના બનેલ હતો અને બીજા દિવસે અગિયાર વાગ્યાના સમયે લાશ મળેલ હતી. પોતાના પશુઓને સુરક્ષિત કરવા માટે તળાવમાં પડેલ 43 વર્ષીય પશુપાલકે પોતાનો જીવ ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામેલ છે.
Ben Stokes says his fitness levels are back to their 2019 best and hopes to come good on a promise to his team-mates to fulfil his role as an allrounder this summer.
A chronic left knee injury has left England’s Test captain managing his bowling output in recent years, in turn dulling the balance he brings to an XI. That came to a head at the end of the winter in New Zealand when Stokes admitted to feeling “incredibly frustrated” at being unable to operate as a fourth seamer, sending down just seven overs across two Tests.
Stokes left the second Test in Wellington vowing to get right during a stint in the IPL for Chennai Super Kings, receiving a cortisone injection in the knee before travelling out to India. He only made two appearances for the eventual champions, bowling just one wicketless over which went for 18.
While frustrated at the lack of game time, particularly as a marquee INR 16.25 crore (£1.6 million approx.) signing for the franchise, Stokes used time on the sidelines to regain fitness in conjunction with CSK’s medical team and their ECB equivalents. And he believes his body is in the best possible place to contribute more with the ball, starting with Ireland on Thursday and into the five Ashes Tests this summer.
“I’ve been away in India for nine weeks and made a promise to myself and team-mates, in particular the bowlers, that I will be doing everything I possibly can to be in a position to fulfil that role,” Stokes said. “I’ve done that.
“The knee is obviously in a much better place than was in Wellington. I’ve been in India for the IPL over the last nine to 10 weeks but what I have done is get myself into a position where I am not able to look back and regret or say I have not given myself the best opportunity to play a full role with the ball this summer.
“I have worked incredibly hard with the medical team in Chennai, who were liasing with the ECB guys, and got myself into a place where I feel like I am back at 2019, 2020 space in terms of my own body and fitness. I have definitely given myself the best opportunity, but the mind and body are different things. But yeah, I have given myself the best chance.”
While by no means a prolific wicket-taker in 2019’s 2-2 draw, with just eight dismissals at 45.25 apiece, Stokes’ 95.1 overs held England’s attack together. His 24.2 overs in Australia’s second innings of the famous Headingley Test were most notable, though a spell of 3 for 56 that restricted the visitors to a lead of 358 was understandably overshadowed by the unbeaten 135 that followed.
Stokes has not ruled out further injections to get him through what will be a taxing period of six Test matches in eight weeks. There is a clear motivation to make amends after the last year and leave no stone unturned as he bids to operate at full capacity throughout the summer to replicate previous exploits.
“It has been a frustrating period for me, especially with the knee injury that has been hanging around. I know I won’t look back on this series and regret any decisions that I had in the build-up period, because I’ve worked my nuts off.
“I’ve tried a lot. Especially over the winter. But the great thing that sport and being out in the arena gives you is adrenaline. So it gives you stuff you’re able to do in a game that you probably would not be able to do with training. I might turn up every day and bowl like I have before this little niggle turned up.”
Josh Tongue’s ‘X-factor’ gave him selection edge
Meanwhile, Stokes explained the decision to go with uncapped Worcestershire seamer Josh Tongue over Chris Woakes as a chance to discover more about an unknown quantity.
Woakes, the Warwickshire allrounder, looked set to make the XI for the Lord’s Test, particularly with his averages of 61.20 and 11.33 with bat and ball respectively at this venue. Tongue, however, has impressed in training, particularly with his pace from a greater point of release. After a strong showing on the recent Lions tour of Sri Lanka, he will become England men’s Test cap No.711 on Thursday.
Stokes regards the 25-year-old as an ‘X-factor” cricketer and wants to use the upcoming week to gauge Tongue’s aptitude for this level. Though Woakes has not played a Test since March 2022, missing the whole of last summer with a left knee issue of his own, England did not feel the need to push him into action this week given what is to come.
“It was a hard decision to make,” said Stokes. “We know Woakesy is a very experienced player and what he will offer this team when he plays. We see this as a great opportunity to see someone like Josh Tongue go out and play in a Test. We might need someone like him throughout the summer.
“It gives me an opportunity to see what his character is like and what he is like to operate with as a captain. Woakesy completely understood that. We won’t plan too much because we don’t know what will happen, but all the bowlers know they need to be prepared to play every game this summer. It’s exciting we’re able to see another pace bowler come through the ranks.
“Tonguey has been someone who has been spoken about even since he first came on and played for Worcestershire. He is someone who possesses a bit more pace than most of the guys who have been spoken about as the next guys in line and he’s started off pretty well this year with Worcestershire as well.
“Having someone who is able to bowl with that extra pace so he can come on and change the way the game is going and have that ‘X-factor’, is always great to have in your side. I am looking forward to getting him involved and watching him get his Test cap tomorrow.”
Vithushan Ehantharajah is an associate editor at ESPNcricinfo
Ben Stokes knee injury – Will England captain bowl in Ashes?