Friday, January 13, 2023

પાટણ જિલ્લામાં 155 લોકો ધરાવે છે હથિયારના લાયસન્સ, છેલ્લા બે વર્ષમાં એકપણ નવી અરજી મંજૂર ન કરાઈ | 155 people hold arms license in Patan district, no new applications approved in last two years

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/13/1ee336ed-f177-45ab-8e7b-77819344e7a0_1673582761912.jpg

પાટણ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં 31 ડિસેમ્બર 22 સુધીમાં 155 હથિયારધારી સ્વરક્ષણ માટે નોંધાયેલ છે. અત્યાર સુધીમાં 80 જેટલા પર્વાનેદારોએ હથિયાર લાયસન્સ રીન્યુ કરાવ્યા છે 75 જેટલા લાયસન્સ ધારકો માટે આ મહિનો રીન્યુ માટે અપાયો છે. જે 75 પરવાનેદારો છે તેમાં 30 જેટલા પરવાનેદારની સુનાવણી ચાલુ છે. કેટલાક નિયમો પણ છે જેમાં જેને 60 વર્ષની ઉંમર છે તેમની આરોગ્ય ચકાસણી સાથે તેમને હથિયાર રાખવા માં20 વર્ષ થયા હોય તો તેમને અલગ રીતે સુનાવણી થતી હોય છે.

છેલ્લા બે વર્ષમાં એકપણ નવી અરજી મંજુર ન થઈ
​​​​​​​છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં નવી એક પણ અરજી મંજૂર થઈ નથી. અંદાજે પાંચથી દસ વ્યક્તિઓએ લાયસન્સ માટે અરજી કરી હતી. હથિયારધારી પરવાનો રાખવા પાછળ અનેક કારણો છે. તેમાંથી સૌથી મોટું કારણ સ્ટેટસ સિમ્બોલ અને પ્રજામાં વટ પાડવાનું હોવાની ચર્ચા છે. જ્યારે કેટલાક વેપારીઓ નેતાઓ સ્વબચાવને લઇ લાયસન્સ રાખતા હોય છે.

પાંચ વર્ષ એકપણ લાયસન્સ ધારકે કાયદો ન તોડ્યો
પાંચ વર્ષમાં જિલ્લામાં ફાયરિંગ ગોળીબાર એસોલ્ટ ની જે ઘટના બની છે. તેમાં એક પણ પરવાનેદારએ કાયદો તોડવામાં આવ્યો નથી. જ્યારે છેલ્લા પાંચેક વર્ષમાં પાટણ જિલ્લામાં અંદાજે સાતથી આઠ ગેરકાયદે પિસ્તોલ પોલીસ વિભાગ દ્વારા ઝડપવામાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે…

{{unknown}}

Accident: 10 People Died And Several Others Injured After A Bus Carrying Sai Baba Devotees

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/7eefbb7fe25e8d8e9b75f70f66e44005167358477149576_original.JPG?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

Maharashtra News: આજે નાસિક શિરડી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શિરડીમાં સાઇબાબાના દર્શને જતી બસ ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 10 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ બસમાં લગભગ 50 લોકો સવાર હતા.

નાસિક પોલીસે જણાવ્યું કે અકસ્માત નાશિક-શિરડી હાઈવે પર પથારે પાસે થયો હતો. બસ સાંઈ બાબાના ભક્તોને લઈ જઈ રહી હતી. ત્યાર બાદ તે ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

live reels News Reels

પીએમ મોદીની સુરક્ષામાં નહોતી થઈ કોઈ ચૂક! જાણો પોલીસે શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ભાગ લેતા પહેલા, વડા પ્રધાન મોદીએ 12 જાન્યુઆરી, ગુરુવારે હુબલીમાં રોડ શો કર્યો હતો. જ્યાં તેની સુરક્ષામાં ક્ષતિ જોવા મળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ચર્ચાનો વિષય બન્યો હતો.

આ ઘટના અંગે હુબલીમાં પોલીસે કહ્યું કે રોડ શોમાં સુરક્ષામાં કોઈ ખામી નહોતી. પોલીસે દાવો કર્યો છે કે પીએમ મોદીના આગમન પહેલા લોકોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, જે રોડ પર આ ઘટના બની તે રોડનો આખો ભાગ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) દ્વારા રક્ષિત હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાને તેમની માળા સ્વીકારી હતી.

શું છે મામલો?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે હુબલીમાં એક યુવકે રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને ખેંચીને ત્યાંથી હટાવ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે પીએમ મોદી 26માં નેશનલ યુથ ફેસ્ટિવલના ઉદ્ઘાટન માટે એરપોર્ટથી રેલવે પ્લેગ્રાઉન્ડ જઈ રહ્યા હતા. રસ્તામાં, પીએમ મોદી તેમની ચાલતી કારના ‘રનિંગ બોર્ડ’ પર ઉભા હતા અને રસ્તાની બંને બાજુએ ઉભેલા લોકોને હાથ હલાવી રહ્યા હતા, ત્યારે અચાનક ભીડમાંથી પસાર થતો વ્યક્તિ પીએમ મોદીને લઈ જતી ગાડી પાસે પહોંચ્યો અને તેમને માળા પહેરાવી. પ્રયત્ન કર્યો.

આ કાર્યક્રમ 16 જાન્યુઆરી સુધી ચાલશે

PM મોદી કર્ણાટકમાં હુબલીના રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરવા માટે હતા. તેમાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, અનુરાગ સિંહ ઠાકુર અને અન્ય સામેલ થશે. પાંચ દિવસીય આ કાર્યક્રમ 16 જાન્યુઆરી સુધી ચાલશે અને ઉદઘાટન સમારોહમાં 30,000 થી વધુ લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે, જ્યાં પીએમ મોદી તેમની સાથે તેમના વિઝન શેર કરશે.


{{unknown}}

લુણાવાડા ખાતે માંડવી બજારથી આંબેડકર ચોક સુધીનું માર્ગ બેરિસ્ટર ઉમાશંકર ત્રિવેદી માર્ગ તરીકે ઓળખાશે | The road from Mandvi Bazaar to Ambedkar Chowk at Lunawada will be known as Barrister Umashankar Trivedi Road

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/13/185f9259-4bcb-48b0-ad73-2644772a5515_1673542478692.jpg

મહિસાગર (લુણાવાડા)25 મિનિટ પહેલા

સ્વ.શ્યામાપ્રસાદ મુખરજીના સાથી અને જનસંઘના સ્થાપક સભ્ય પ્રથમ લોકસભાના સંસદસભ્ય સ્વ. ઉમાશંકર મૂળજી ત્રિવેદીના સ્મરણ સ્વરૂપે તેમના વતન લુણાવાડામાં તેમના નામે નગરપાલિકા દ્વારા આજરોજ માંડવી બજારથી આંબેડકર ચોક સુધીના માર્ગનું બેરિસ્ટર ઉમાશંકર ત્રિવેદી માર્ગ નામકરણ કરવામાં આવ્યું. જાણીતા સાહિત્યકાર પદ્મ ડૉ.પ્રવીણ દરજીના અધ્યક્ષસ્થાને ડૉ. કમલેશ ઉપાધ્યાય અને પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવકની વિશેષ ઉપસ્થિતિમાં આયોજીત આ કાર્યક્રમમાં મહાપુરુષ ઉમાશંકર બેરિસ્ટરના જીવનના અનેક મહાન કાર્યોનું સ્મરણ કરવામાં આવ્યું અને આજની પેઢીને તેમાંથી પ્રેરણા લેવા અનુરોધ કરવામાં આવ્યો.

કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગની તકતીનું અનાવરણ કર્યું. આ કાર્યક્રમમાં નર્મદાશંકર તરવાડી લિખિત પુસ્તક પંચામૃતનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન મહેતા, પાલિકા સભ્યો, સામાજિક અગ્રણીઓ, સ્વ. ઉમાશંકર બેરિસ્ટરના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

{{unknown}}

અમદાવાદ: ઝેરી દવા પીવડાવી ગળું દબાવી પતિની હત્યા, લગ્નેત્તર સંબંધનો કરૂણ અંજામ

featured image

https://images.news18.com/static-guju/uploads/2023/01/amd-crime-3-167358250416×9.jpg

Ahmedabad Crime: અમદાવાદમાં લગ્નેત્તર સંબંધનો કરૂણ અંજામ. ખોખરામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી. ઝેરી દવા પીવડાવી ગળું દબાવી પતિની હત્યા

{{unknown}}

Ahmedabad: સાસરિયાઓ વિરુદ્ધ પુત્રવધુ કરતી હતી તાંત્રિક વિધી, આખુય કારસ્તાન થઈ ગ્યું સીસીટીવીમાં કેદ

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/ac4f368cf28a2bcbf611b78eaaeae529167358365333573_original.png?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

Ahmedabad: સાસરિયાઓ વિરુદ્ધ પુત્રવધુ કરતી હતી તાંત્રિક વિધી, આખુય કારસ્તાન થઈ ગ્યું સીસીટીવીમાં કેદ 

{{unknown}}

રાજ્યમાં કાતિલ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ; હાડ થીજવતી ઠંડીની આગાહી

https://images.news18.com/static-guju/uploads/2023/01/thandi-15-1-16735812013×2.jpg?im=FitAndFill,width=1200,height=675

Gujarat weather updates: રાજ્યમાં કાતિલ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ. મોડી રાતથી તેજ પવન ફુંકાયા, પારો ફરી ગગડ્યો. સુસવાટાવાળા પવનને કારણે ઠંડીનો ચમકારો. 5 દિવસ તાપમાનમાં ઘટાડો થવાની છે આગાહી

{{unknown}}

વિશ્વની સૌથી મોટી યાત્રા માટે ‘ગંગા રિવર ક્રુઝ’ તૈયાર, જુઓ ફાઈવ સ્ટાર સુવિધાઓની ઝલક

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/b60c08851fa2f017f927b464b03e91ab167358122110973_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

વિશ્વની સૌથી મોટી યાત્રા માટે ‘ગંગા રિવર ક્રુઝ’ તૈયાર, જુઓ ફાઈવ સ્ટાર સુવિધાઓની ઝલક