વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક

ફાઇલ તસવીર
- ત્રણ વખત તલાક…તલાક..તલાક બોલી છૂટાછેડા આપવા પત્નીને ધમકી
દારૂ પીવાની કુટેવ ધરાવતા પતિએ દીકરી સામે પત્નીના કપડા ફાડી શરીર સુખ માટે બળજબરી કરતા પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બીજા બનાવમાં ગેરકાયદેસર તલાક આપવા મજબૂર કરતા પતિ સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવો અંગે કાર્યવાહી હાથ ધરી છે.
શારીરીક સુખ માટે પતિ જબરજસ્તી કરતો
શહેરમાં રહેતા મિતાલીબહેનને ( નામ બદલ્યું છે ) સંતાનમાં એક 14 વર્ષની અને બીજી 12 વર્ષની દીકરી છે. તેમના પતિ કડક બજાર ખાતે નોનવેજનો વેપાર કરે છે. મિતાલીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ હરીશ પરદેશી દારૂ પીવાની કુટેવવાળો હોય અવારનવાર ઝઘડો કરી મને માર મારતો હતો. બે દિવસ અગાઉ મારો ફોન રિસીવ કેમ ના કર્યો તેમ કહી પતિએ મારી સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન દીકરી છોડાવવા માટે વચ્ચે પડતા તેને પણ માર મારી અપશબ્દો બોલ્યા હતા. મોબાઈલ ફોન મને છુટ્ટો મોઢા પર મારતા ઇજા પહોંચી છે. તેમજ મારા કપડાં ફાડીને મોટી દીકરીની સામે શારીરિક સંબંધ બાંધવા માટે જબરજસ્તી કરી હતી. પરિણીતાની ફરિયાદના આધારે કારેલી બાગ પોલીસે પતિ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદો પરત ખેંચી લેવા પતિની ધમકી