الثلاثاء، 26 يوليو 2022

ભાસ્કર એક્સક્લુઝિવ:ટ્રેન ટિકિટના રિફંડ માટે OTPમાં અટવાતા મુસાફરોને વર્ષે રૂા.125 કરોડનું નુકસાન



રેલવે દ્વારા ચૂકવાયા બાદ IRCTCના ખિસ્સામાં જતી રિફંડની રકમ,ટિકિટ કેન્સલ કરાવ્યા બાદ એક માસમાં એજન્ટ પાસે ઓટીપી વેરિફાય કરાવવો પડે છે