No results found

    અરવલ્લી જિલ્લાની 1000થી વધુ કાર્યકર બહેનોએ ભેગા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા; પડતર માગોને લઈને વિરોધ નોંધાવ્યો | More than 1000 activist sisters from Aravalli district gathered and raised vociferous slogans; Filed a protest regarding the outstanding demands

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Aravalli
    • More Than 1000 Activist Sisters From Aravalli District Gathered And Raised Vociferous Slogans; Filed A Protest Regarding The Outstanding Demands

    અરવલ્લી (મોડાસા)6 મિનિટ પહેલા

    હાલ ચૂંટણી નજીક છે ત્યારે તમામ સરકારી અર્ધ સરકારી અને આઉટસોર્સિંગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ ને લઈ સૂત્રોચ્ચાર આવેદનપત્ર વગેરે સહિત આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા પંચાયત પરિસરમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો એકઠી થઈ હતી અને પોતાની અલગ અલગ માંગણીઓ જેવી કે સમયમાં ફેરફાર, પગાર વધારો વગેરે બાબતોને લઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.

    1000 કરતા પણ વધુ કાર્યકર બહેનો એકઠી થઈ
    તંત્ર દ્વારા કેટલાય વર્ષોથી પડતર મુદ્દા છે એનો સત્વરે ઉકેલ લાવવા માટે જિલ્લાના તમામ તાલુકાઓમાંથી લગભગ 1000 કરતા પણ વધુ કાર્યકર બહેનો એકઠી થઈ હતી. ઉપરાંત દેખાવો યોજી જો આગામી દિવસોમાં પડતર માગણી ના સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال