الاثنين، 22 أغسطس 2022

ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ માટે 10150 વિદ્યાર્થીઓનો પ્રોવિઝનલ મેરિટમાં નંબર આવ્યો | 10150 students numbered in Provisional Merit for Diploma to Degree Engineering

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્ષિસ દ્વારા વર્ષ 2022 માટે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જીનયરિંગ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં આજે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.મેરીટ યાદી મુજબ ગુજરાતમાંથી અલગ અલગ 15 બોર્ડમાંથી ડિપ્લોમા પાસ થયેલ 10150 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થાય છે.

એડમિશન કમિટી ખાતે 14265 વિદ્યાર્થીઓએ ફી ભરીને રજીસ્ટ્રેશન કનફોર્મ કરાવ્યું હતું.આજે મેરીટ લિસ્ટ જાહેર થતા મોક રાઉન્ડ માટે ચોઇસ ફીલિંગ પણ શરૂ કર્યું છે.22 થી 28 ઓગસ્ટ સુધી ચોઇસ ફીલિંગ કરી શકાશે.મોક રાઉન્ડનું પરિણામ 1 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.સરકારી,અર્ધસરકારી,ખાનગી 128 કોલેજોની 40442 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે..

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.