સોનાલી ફોગાટ કેસમાં વધુ એક ડ્રગ પેડલરની ધરપકડ, અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ | Sonali phogat bjp leader death case goa police arrest alleged drug peddler night club owner

ગોવા પોલીસે બીજેપી નેતા સોનાલી ફોગાટ મૃત્યુ કેસમાં વધુ એકની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સોનાલી ફોગાટ કેસમાં વધુ એક ડ્રગ પેડલરની ધરપકડ, અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ

સોનાલી ફોગાટ કેસમાં વધુ એક ધરપકડ

Image Credit source: ANI

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Aug 27, 2022 | 8:37 PM

ગોવા પોલીસે બીજેપી નેતા (BJP leader)સોનાલી ફોગાટ (Sonali Phogat) મૃત્યુ કેસમાં (Murder)વધુ એકની ધરપકડ કરી છે. પોલીસે હવે વધુ એક ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે સોનાલી ફોગાટને ગોવાની એક રેસ્ટોરન્ટમાં આરોપીઓએ મેથામ્ફેટામાઈન નામનું ડ્રગ આપ્યું હતું. ગોવા પોલીસે આજે સોનાલી ફોગાટ હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ઉત્તર ગોવામાં એક વ્યક્તિ અને રેસ્ટોરન્ટના માલિકની અહીં ડ્રગ્સ સપ્લાય કરવાના આરોપમાં ધરપકડ કરી હતી.

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે…

أحدث أقدم