No results found

    વડોદરાની ત્રણ શાળાઓને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શાળા પ્રદર્શન પુરસ્કાર એનાયત કરાયો

    [og_img]

    • વડોદરા જિલ્લો શિક્ષણમાં સમગ્ર ગુજરાતમાં સૌથી આગળ
    • ત્રણ શાળાઓને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શાળા પ્રદર્શન પુરસ્કાર એનાયત
    • વડોદરા જિલ્લાને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ જિલ્લા પ્રદર્શન પુરસ્કાર એનાયત

    સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અંતર્ગત વડોદરા જિલ્લાની ત્રણ શાળાઓને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શાળા પ્રદર્શન પુરસ્કાર અને વડોદરા જિલ્લાને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ જિલ્લા પ્રદર્શન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22 અંતર્ગત ગુજરાત રાજ્યનો રાજ્યકક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અમદાવાદ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાનીના હસ્તે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલે પુરસ્કાર સ્વીકાર્યો હતો.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال